મેથી ની ભાજી અને મગ ની દાળ ના ઢોકળા

આ હેલ્ધી બ્રેકફાસ્ટ વાનગી છે જે Diebetic friendly છે.
મેથી ની ભાજી અને મગ ની દાળ ના ઢોકળા
આ હેલ્ધી બ્રેકફાસ્ટ વાનગી છે જે Diebetic friendly છે.
Steps
- 1
ફોતરાવાળી મગની દાળ ને ધોઈ ને 4 કલાક પલાળી ને રાખવી. પછી પલાળેલું પાણી કાઢી લેવું અને 5 ટે સ્પૂન ચોખ્ખું પાણી નાંખી મીકસર જાર માં લઈ સ્મૂથ પેસ્ટ બનાવવી.પીસેલી દાળ ને બાઉલ માં કાઢી લેવી.
- 2
ખીરા માં આદુ-મરચાં ની પેસ્ટ, સાકર, હીંગ,તેલ અને બેસન નાંખીને મીકસ કરવું. અંદર સમારેલી મેથી ની ભાજી નાંખી મીકસ કરી,સાઈડ પર રાખવું.
- 3
ઢોકળા ઉતારતી વખતે અંદર ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ નાંખી ઉપર 2 ટી સ્પૂન પાણી નાંખી હલકે હાથે મીકસ કરવું.
- 4
ઢોકળી યા માં ગ્રીસ કરેલી થાળી મુકીને ગરમ કરવી. થાળી માં ખીરું પાથરવું. 12 મીનીટ ને થાળી ને સ્ટીમ કરવી.
- 5
ઢોકળા થોડા ઠંડા કરી, કાપા પાડવા. ઉપર તેલ માં રાઈ અને તલ ને તતડાવી, હીંગ નાંખી, આ વઘાર ઢોકળા ઉપર રેડવો. પ્લેટ માં ઢોકળા કાઢી, ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
Similar Recipes
More Recipes
-

Radek Bumbálek
-

Radek Bumbálek
-

chef Nidhi Bole
-

Swati Sheth
-

Golden yolk chicken pasta, no cream (49g protein)
Studio Shoki
-

Neon pink dragon fruit smoothie, no protein powder
Studio Shoki
-

Whitney | Sprinkle&Spice
-

Myles Levin
-

Myles Levin
-

Myles Levin
-

Jerry Kaye
-

Steak Kabob with Chimichurri sauce
⚡Welderwoman⚡
-

🥇Gourmet French Toast by (Jerr)
Jerry Kaye
-

Sammy_veg
-

Dates & Almonds Energy Milkshake
MrsRiasat Ali
-

SA_ Kitchen
-

Raw mango dal (no onion no garlic recipe)
Susmita Patnaik
-

Jerry Kaye
-

stella's Kitchen
-

Rekha Bapodra
-

Uzma Syed
-

Dr.Madhumita Mishra
-

Beef kofta with homemade ras El Hanout spice mix
Xavier Seror







Comments (2)