ચાઇનીઝ પોટલી પોકેટ
Cooking Instructions
- 1
સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં કણક બાંધવા ની સામગ્રી મિક્સ કરો પછી તેમાં થોડું થોડું પાણી નાખી ને કણક તૈયાર કરો.પછી તેના પર ભીનું કપડું ઢાંકી દો
- 2
એક પેન લો ધીમા તાપે ગરમ કરો તેમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે આદુ મરચા ની પેસ્ટ નાખી ને થોડી વાર સાંતળો પછી તેમાં સમારેલા કેપ્સિકમ નાખી ને ૨ મિનિટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી નાખી ને સાંતળો ત્યાર બાદ તેમાં બાફેલી મકાઈ નાખી ને થોડી વાર હલાવો ત્યાર બાદ તેમાં બધા જ મસાલા નાખી ને સાંતળો પછી તેમાં મેગી નાખી ને બરાબર મિક્સ કરી ને ૧ મિનિટ પછી ગેસ બંધ કરી લો
- 3
ત્યારબાદ હવે કણક ના લુઆ બનાવી લો ત્યાર બાદ તેની પૂરી આકાર માં રાઉન્ડ બનાવી લો ત્યાર બાદ તેમાં stuffing લઈ ને રાઉન્ડ શેપ માં વળી લો એટલે પોટલી જેવો આકાર બની જસે એવી રીતે બધા જ બનાવી ને તૈયાર કરી લો
- 4
ત્યાર બાદ એક કઢાઈ લો તેમાં જરૂર મુજબ તળવા માટે તેલ ગરમ કરવા મુકો ત્યાર બાદ તેલ આવી જાય પછી ધીમા તાપે તળી લેવા ત્યાર બાદ તૈયાર છે તમારા સ્વાદિષ્ટ Chinese પોટલી પોકેટ...તમે આ ડિશ સાથે ટોમેટો કેચઅપ પણ સર્વ કરી શકો છો અથવા તો ગ્રીન ચટણી ય ચીઝ ડીપ સાથે પણ સર્વ કરો.ગરમ ગરમ સર્વ કરો....
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ગ્રીન મંચુરિયન.(Green Manchurian recipe in Gujarati) ગ્રીન મંચુરિયન.(Green Manchurian recipe in Gujarati)
#WCR#Cookpadgujarati ગ્રીન મંચુરિયન ખરેખર ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી અમારા દક્ષિણ ગુજરાત ના શેફ વિરાજ નાયક ની રેસીપી ફોલો કરી બનાવી છે. Bhavna Desai -
રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati) રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati)
#BW#Cookpadgujarati શિયાળા સ્પેશિયલ વાનગી રીંગણ મેથી નું શાક .Bye Bye વિન્ટર ની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી. Bhavna Desai -
-
More Recipes
Comments