મગ ની દાળ ના ઢોસા
Cooking Instructions
- 1
સૌપ્રથમ દાળ ને ૪ થી ૫ કલાક પલાળી દેવી દાળ પલળી જાય એટલે બરાબર ધોઈને પાણી નિતારી લેવું.
- 2
હવે મિક્સર જારમાં લસણ, આદુ અને મરચાની પેસ્ટ બનાવીને કાઢી લેવી.
- 3
હવે આજ મિક્સર જારમાં દાળને વાટી લેવી દાળમાં આદુ મરચાની પેસ્ટ જીરુ હિંગ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લેવું.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવી બેટર લઈને ઢોસાની જેમ પાથરો, પાંચ મિનિટ સુધી એને થવા દો અને તેલ લગાવીને ડોસાને પલટાવી દો બંને બાજુથી શેકાઈ જાય એટલે પનીરનું છીણ નાખી ડોસાને ફોલ્ડ કરીને પ્લેટમાં લઈ ઉપરથી પનીરનું છીણ નાખીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
સ્પિનેચ ચિલ્લા સ્પિનેચ ચિલ્લા
# LB મારા બાળકો ને પાલક પાલક પનીર સીવાય બીજા કોઈય ફોમૅ મા પસંદ નથી. માટે આજે ચિલ્લા ના ફોમૅ મા આપવા નો પ્રયત્ન કર્યો છે Purvy Thakkar -
-
રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati) રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati)
#BW#Cookpadgujarati શિયાળા સ્પેશિયલ વાનગી રીંગણ મેથી નું શાક .Bye Bye વિન્ટર ની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/12912493
Comments (2)