છાશ વાળૂ ખીચૂ

Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475

#માસ્ટરક્લાસ

છાશ વાળૂ ખીચૂ

#માસ્ટરક્લાસ

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૧ કપ ઘઉ નો લોટ
  2. ૧ કપ પાણી
  3. ૧ કપ છાશ
  4. જરૂર મૂજબ મીઠૂ
  5. ૧/૨ ચમચી મરી

Cooking Instructions

  1. 1

    એક તપેલામા પાણી નાખી અને તેમા મરી ને મીઠૂ નાખવા.

  2. 2

    પછી અેક કપ છાશ નાખવી.અને પાણી ઉકાડવૂ.

  3. 3

    પાણી ઉકડે અેટલે લોટ નાખીને ધીમા તાપે હલાવવૂ, એટલે ખીચૂ તૈયાર થઈ જશે

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475
on

Comments

Similar Recipes