કારેલા ડુંગળીનું શાક
Cooking Instructions
- 1
- 2
કારેલાને ઝીણું સમારીને તેના મીઠું નાખીને અડધી કલાક મૂકી દેવાનું એના પછી કૂકરમાં ગોળ નાખીને એને પાછી લેવાનુંએક કરી લેવાની એમાં તેલ નાખવાનો તેલ ગરમ થઈ જાય એના પછી ડુંગળી ઝીણી સમારેલી એને સાચવી લેવાની ડુંગળી સંતળાઈ જાય પછી ધાણાજીરુ હળદર મીઠું એ બધું નાખી દેવાનું એ એના પછી ચડી જાય તેલ છૂટું પડી જાય એના પછી બાફેલા કારેલા નાખી દેવાના એમાં પછી બધું મિક્સ થઈ જાય એના પછીચણા અ ચણાનો લોટ છે કેટલો છે એ નાખી દેવાનું અને ચપટી ખાંડ નાખી દેવાની અને બે મિનીટ માટે ફાસ્ટ ગેસ પર એના હા લઇ લેવાનો શાક રેડી
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
Banana &Dates Shake Banana &Dates Shake
#goldenapronPost- 181 july 2019#5ingPost-3 Harminder Kaur Sethi
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/11746552
Comments