#crispy karela#કલર ફૂલ ક્રિસ્પી કરેલા

# સનેક્સ
હેલો ફ્રેન્ડ આજે હુ તમારી સાથે શેર કરું છું એક એવી રેસિપી જે તમે વરસાદ ની સીઝન મા ગરમ ગરમ ખાવા ની પણ મજા આવે અને એર ટાઈર્ટ કન્ટેનર મા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે🥰
#crispy karela#કલર ફૂલ ક્રિસ્પી કરેલા
# સનેક્સ
હેલો ફ્રેન્ડ આજે હુ તમારી સાથે શેર કરું છું એક એવી રેસિપી જે તમે વરસાદ ની સીઝન મા ગરમ ગરમ ખાવા ની પણ મજા આવે અને એર ટાઈર્ટ કન્ટેનર મા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે🥰
Steps
- 1
સૌ પ્રથમ આપણે 2 અલગ અલગ વાસણ મા અડધો અડધો લોટ લઈ માપસર મીઠું અને તેલ નાખી ત્યાર બાદ એક એક ફુડ કલર બન્ને લોટ મા મિક્સ કરી લોટ બાંધી લેસુ
- 2
ત્યાર પછી બન્ને લોટ નો થોડો થોડો ભાગ લઇ મસળી ને સમૂથ કરવો અને બન્ને ને ફોટો મા બતાવ્યા પ્રમાણે એક એક સાઈડ લગાડવી
- 3
હવે આ રીતે લૂઆ તૈયાર કરી ને મેડિયમ સાઇઝ ની પુરી વણી લો
- 4
આ રીતે પુરી તૈયાર કરી લો હવે પછી પિઝા કટર ની મદદ થી વચે વચે પૂરી મા સીધી કટ લગાવી લો ઉપર નીચે બન્ને સાઇડ છોડી વચ્ચે કટ લગાવસુ જેથી કારેલા નો શેપ આપવા માં આસાની રહે
- 5
હવે પછી હલવા હાથે પુરી ને એક છેડા થી લઈ ધીમે ધીમે ગોળ ગોળ ફેરવી ને કારેલા નો આકાર આપવો નીચે ફોટો મા બતાવ્યા પ્રમાણે
- 6
ગરમ તેલ માં તળી ઉપર થી ચાટ મસાલા સ્પ્રિંકલ કરી સર્વ કરો તો તૈયાર છે ક્રિસ્પી કલફૂલ કરેલા...😋
Similar Recipes
More Recipes
-

Oyster design desiccated coconut sandesh
Barnali Debdas
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Taro Saeki
-

Taro Saeki
-

Taro Saeki
-

Kamado John Wayne
-

Mumtaz Ramzan
-

Pratima Mohanty
-

Destina
-

teesa davis
-

Fried potatoes with scramble egg
firdaus muaz
-

Priya Malhotra Drishti Panjwani
-

Meme
-

Raheel@ Sh@bbir
-

Rubina Dodhia
-

Ayesha Mohammad












Comments (4)