ડ્રેગન પોટેટો

Riddhi Ankit Kamani @cook_20102359
ડ્રેગન પોટેટો
Steps
- 1
બટાકા ને છાલ ઉતારી ને ઉભી ચિપ્સ માં સમારી લેવા. લોટ માં કોર્નફ્લોર મીઠું અને પાણી ઉમેરી પાતળી સ્લરી બનાવી. પાતળું કોટીંગ થાય તેવું જ. ચિપ્સ ને તેમાં ડૂબાડી ને ધીમા તાપે ગરમ તેલ માં તળી લેવું.
- 2
ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તડવી. એક બીજા પેન માં તેલ નાખી હીંગ ધાણાજીરું ઉમેરવું. તેમ જ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો. થોડી વાર સંતડે પછી મોટી સ્મારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવા. શાક ખૂબ પકવું નથી. જરૂર મૂજબ મીઠું નાખવું.
- 3
સોયા સોસ, ગ્રીન ચિલી સોસ, રેડ ચિલી સોસ, વિનેગર અને કેચ અપ ઉમેરી બધું મિક્સ કરો. તડેલી ચિપ્સ ઉમેરી બધું બરાબર હલાવો. ખૂબ જ સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો તૈયાર છે. ગરમ ગરમ સૂપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Bianca Mwale
-

Mridula Srivastava
-

Surhaan Tahir Wafai
-

Padmini Venkatesan
-

Shilpa Shah
-

Pinkblanket's Kitchen
-

SirBakes-A-Lot101
-

Deepa Rupani
-

Lakshmi Sridharan Ph D
-

Maya’s Wine Bar & Kitchen
-

Chicken & crab Alfredo lasagna roll ups
Chef Nena
-

jcroskey42
-

Chef Nena
-

Ayam Betutu (Chicken in Balinese spices)
Cindy C.R.
-

Kiran Asghar
-

NEETA BHARGAVA
-

Shainuu Aroraੴ
-

Suchitra S(Radhika S)
-

Farhana Talib
-

Bisma Waseem
-

Tuti fruti from water melon rind
sarita Sharma
-

Fine Taste Ke
-

Sudeshna Rajib Das
-

Umbreen Musa
https://cookpad.wasmer.app/us/recipes/12922647














Comments (3)