#sep-પોસ્ટ -2
સેવ ટમેટા ની સબજી
Steps
- 1
સૌ પ્રથમ પહેલા ટામેટા ને ઝીણા કટકા સમારી લેવાના, લસણ ને ઝીણુ પીસી લેવાનું
- 2
કડાઈ મા 3 ચમચી તેલ નાંખી તેમાં 1/5 રાય નાં દાણા નાખી હીંગ નાખી લસણ પિસેલું નાખવાનું
- 3
લસન સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા અને તેમા 1 ચમચી મરચાં નૉ ભુકો, અડધું ચમચી હલદર નાખવાની ત્યારે પછીં તેમાં ધાણા જીરું નાંખવાનું અને સ્વાદ પ્રમાણે મિઠુ ઉમેરી ને મિક્ષ કરી થોડી વાર માટે થાળી ઢાકી તેમને થોડી વાર માટે રાખવાનુ
- 4
ત્યાર બાદ તેમા સેવ ને તેમાં ઉમેરી દેવાની ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ઉમેરી થોડી વાર માટે ગરમ થવા દેવાનુ ત્યારબાદ ગેસ બંધ કરી તેમને બાઉલ માં કાઢી ઉંપર ધાણા ભાજી થી ગાર્નિશીંગ કરી સર્વ માટે તૈયાર કરવાનું
Similar Recipes
More Recipes
-

Slow-cooked Ox Cheek in Red Wine
Maya’s Wine Bar & Kitchen
-

The Easiest Homemade Chocolate Candies 🍫
OnlyProven Recipes
-

Deepa Rupani
-

Padmini Venkatesan
-

Pragati Hakim
-

Ryan
-

Suchitra S(Radhika S)
-

Bethica Das
-

Aloo Dum(Bengali-Style Spicy Potato Curry)গরম মশলায় আলুর দম | A Bengali-Style Spicy Potato Curry
Swati Ganguly Chatterjee
-

Minda
-

Naomi’s memo👩🏻🍳 -

Kitchen J
-

Kyle Koshman
-

Sudha senthil
-

Khushbu Singla
-

verissa owoo -

Beenu Kansal
-

Reena
-

Mixed Dal Vada no onion no garlic
Darshana Patel
-

Madhumita Bishnu
-

Darshana Patel
-

theGlocalChef Rashmi
















Comments