કોર્ન આલુ પરાઠા

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#GA 4#post 1#week1
સવારના નાસ્તામાં અથવા તો રાતના ડિનરમાં લેવામાં આવતા સ્ટફ્ડ પરાઠા અથવા તો કોન આલુ પરાઠા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.

કોર્ન આલુ પરાઠા

#GA 4#post 1#week1
સવારના નાસ્તામાં અથવા તો રાતના ડિનરમાં લેવામાં આવતા સ્ટફ્ડ પરાઠા અથવા તો કોન આલુ પરાઠા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.

Edit recipe
See report
Share
Share

Ingredients

૩૦ મિનીટ
૪ માટે
  1. પરોઠા ના લોટ માટેની સામગ્રી:
  2. અઢીસો ગ્રામ ઘઉંનો લોટ
  3. 50ગ્રામ મેંદા નો લોટ
  4. બે ચમચી ઘી મોણ માટે
  5. ૨ ચમચી શેકેલુ જીરૂ પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. પાણી લોટ બાંધવા માટે
  8. સ્ટફિંગ માટેની સામગ્રી:
  9. ૩ થી ૪ નંગ બટેટા બાફેલા
  10. એક નાનો વાટકો કોર્ન બાફેલા
  11. બે નંગ મીડિયમ સાઇઝની ડુંગળી સુધારેલી
  12. બે ચમચી કોથમીર સુધારેલી optional
  13. ૧ નાની ચમચી હિંગ
  14. એક ચમચી હળદર
  15. 1ચમચી ધાણાજીરૂ
  16. બે મોટી ચમચી લાલ મરચાનો પાવડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1મોટી ચમચી તેલ
  19. ૧ નાની ચમચી ગરમ મસાલો

Cooking Instructions

૩૦ મિનીટ
  1. 1

    લોટ બાંધવા માટે ઘઉંનો લોટ મેંદાનો લોટ મિક્સ કરી તેમાં મોણ માટે નાખી જીરું અને મીઠું નાખી તથા પાણી ઉમેરી લોટ બાંધવો.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી ડુંગળી ઉમેરવી ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં બાફેલી મકાઈના દાણા અને બાફેલા બટેટા ઉમેરવા,હવે તેમાં ચટણી, હળદર,ધાણાજીરું અને ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું અને કોથમરી ઉમેરવી હોય તો ઉમેરી શકાય.

  3. 3

    રોટલીના લઇ અને જાડી રોટલી વણવી વચ્ચે મસાલો ભરી બધી બાજુથી ભેગી કરી લેવી અને ફરીથી હલકા હાથે રોટલી ની જેમ વણવી.

  4. 4

    તવા પર તેલ મૂકી અને ધીરેથી પરાઠાને મૂકી શેકી લેવું પછી બીજી તરફ શીખવા માટે ઉપરથી તેલ નાખું અને તે ધીમા તાપે પકાવો. તૈયાર છે કોર્ન આલુ પરાઠા જેને તમે દહીં સાથે અને ખટા અથાણાં સાથે પીરસી શકો છો પરાઠા ઉપર માખણ અથવા તો બટર પણ લગાડી શકાય છે.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
on
Jamnagar
Teacher as a profession and chef as a mother
Read more

Comments

Similar Recipes