Steps
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ ચડી લ્યો
- 2
તેમાં ૨ ચમચીતેલ,હળદર,લાલ મરચું પાવડર,વાટેલું જીરું ને મીઠું નાખો
- 3
હવે પાણી થી લોટ બાંધી લ્યો,થોડું કઠણ બાંધવું
- 4
પૂરી જેટલા લુઆ બનાવી પૂરી વણી લ્યો અને વચ્ચે લાંબા કાપા એવી રીતે પડો કે તેની કિનારી બંધ રહે,હવે તેનો રોલ કરી બન્ને સાઈડ દબાવી લ્યો,આવી રીતે બધી પૂરી વણી લ્યો
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો,ગેસ નો તાપ મિડિયમ રાખવો,હવે એક સાથે ૩,૩ પૂરી નાખી તડી લ્યો,તેને લીલી અને લાલ ચટણી તથા ચાય સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

skunkmonkey101
-

skunkmonkey101
-

🍝 Creamy Green Chili Garlic Pasta Salad
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Methi mathri - fenugreek crispies
Surekha Dongargaonkar
-

Egg Stuffed Mirchi Vada (Fusion style)
Bethica Das
-

Madhumita Bishnu
-

deoyani
-

Bhavnaben Adhiya
-

Swaminathan.V
-

🌈NinjaMommaKitchen🌈
-

Pinkblanket's Kitchen
-

asalim -

Easy Dumpling |Shrimp & Pork Dumpling with Spicy Dipping Sauce •Kanom Jeeb •
ThaiChef food by chef Peach
-

Dhivya Sakthi
-

Lingonberry and Bacon Sandwich
skunkmonkey101
-

Heena Shaikh
-

Kanika Peswani
-

Sunita Chakrabarty
-

Nadine Schweitzer
-

Arti Lokwani
-

Flora's Kitchen
-

shropshirelass
https://cookpad.wasmer.app/us/recipes/13645053















Comments