મોહન થાલ (mohan thaal sweet receipe in gujrati)

મોહન થાલ (mohan thaal sweet receipe in gujrati)
Steps
- 1
ડીટેલ ફોટો નથી લઈ શકી પણ રેસીપી ડીટેલ મા શેર કરીસ,સૌપ્રથમ દુધ વોર્મ કરી ધી દુધ થોડુ ઉમેરવવુ અને મીકસ કરતુ જવુ આ પ્રોસેસ ને ધ્રાબો દેવુ કહે છે જેના થી લોટ નુ ટેકસ્ચર ક્રમબલી બને છે.
- 2
પછી તેને મોટા ચારણાથી ચાળી લેવુ જેથી એક સરખા ક્રમ્બલ્સ મળે.પછી ઘી મુકી શેકી લેવુ બરાબર શેકાવા આવે એટલે માવો ઉમેરવુ અને શેકવુ પછી શેકાય રે એટલે 1/2કપ દુધ ઉમેરવુ જેથી કણી ઓ છુટી પડે.છે
- 3
પછી ચાસણી માટે ખાન્ડ અને તૈમા ડુબે એટલુ પાણી મુકી ઊકાળો 11/2તાર વાળી ચાસણી બનાવો,1ટીસ્પુન ફુડ કલર ઉમેરો. અને ઈલાયચી પાવડર ઉમેરો.
- 4
ચાસણી અને લોટ મીક્સ કરો. ડ્રાય ફ્રુટ કતરણ ઉમેરો.પછી થાળી મા ઘી લગાવી પાથરો.ઠંડુ કરી કાપા કરી.ડબ્બા મા સ્ટોર કરો.સર્વ કરો 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
Similar Recipes
More Recipes
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Brad's bacon and smoked cheddar deviled eggs
wingmaster835
-

The Most Amazingly Moist Smoked Turkey! 🦃
Boca de Fogo
-

Kenyan Potatoes Fritters/Bhajiya
FAylin_23
-

KetoBlondie's Blackberry Cobbler
KetoBlondie
-

Angela Mertoyono
-

Brad's bacon and smoked cheddar deviled eggs
wingmaster835
-

Komal Doshi
-

Sanuber Ashrafi
-

Jain Recipe By Diviss Kitchen
-

Anuradha harwani
-

Meenakshi Singh
-

Komal Doshi
-

How to make Oats and Seeds bread
Ellen_A3
-

Tanvi Mulani
-

Paula Halina Pietrzak













Comments