તુવેર ના ટોઠા.(Tuver na Thotha Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#CB10
Post 2
મહેસાણા ના તુવેર ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.બ્રેડ કે બાજરી ના રોટલા સાથે ખવાય છે.
તુવેર ના ટોઠા.(Tuver na Thotha Recipe in Gujarati)
#CB10
Post 2
મહેસાણા ના તુવેર ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.બ્રેડ કે બાજરી ના રોટલા સાથે ખવાય છે.
Steps
- 1
સૌ પ્રથમ છ કલાક ગરમ પાણી માં તુવેર પલાળી રાખો.તેને કૂકરમાં પાંચ સીટી કરી બાફી લેવી. હવે એક પેનમાં જીરૂ,હિંગ,આદુમરચા ની પેસ્ટ ઉમેરો.કાંદા નાખી સાતળો.
- 2
ટામેટા નાખી સાતળો.તેમા બધા મસાલા નાખો.બાફેલી તુવેર સાથે જરૂરી પાણી નાખી મિક્સ કરવા.
- 3
પાંચ મિનિટ ઢાંકી ધીમા તાપે થવા દો.લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરો.ઉપર સેવ અને કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

wingmaster835
-

Becca N.
-

Bethica Das
-

Bethica Das
-

Zucchini and Tomato Stuffed Chicken Fillet
Bianca Mwale
-

Vidyutaa Kashyap
-

kairynel
-

Fumie's Recipe
-

Celine Johnson
-

California Farm Chocolate Pear Dessert
Hobby Horseman
-

Reyhane.k
-

Anamika Banerjee
-

hareem feasts
-

DrSwati Verma
-

Anamika Banerjee
-

Annik B
-

DrSwati Verma
-

hareem feasts
-

Anitha (Annie)
-

Chef K. Madaks Bakery
-

Winter special kulhar masala tea
Parveen. kaur
https://cookpad.wasmer.app/us/recipes/15818446
















Comments (19)