Steps
- 1
સૌ પ્રથમ બધી દાળને સારી રીતે ધોઈ તેમાં મીઠું અને હળદર નાખીને કુકરમાં બાફી લો.
- 2
હવે આ બાફેલી દાળમાં મીઠું હળદર ધાણાજીરું નાખો.
- 3
હવે લીલાં મરચાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરી ઉકળવા દો.
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો અને ડુંગળી નાખો. સાતળો પછી લસણની પેસ્ટ નાખી ફરીથી સાતળો.
- 5
હવે આ વઘારમાં હિંગ નાખી લાલ મરચું નાખી આ વઘાર દાળ પર રેડો.
- 6
તો તૈયાર છે કાઠિયાવાડી ત્રિવટી દાલ તડકા જે રોટલા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Spice and Zeal
-

Amazing Foodies
-

Favour ✨🌺
-

Nigerian Chin Chin (Deep Frying)
Favour ✨🌺
-

Cow Patties, aka Chocolate Peanut Butter Oatmeal Cookies
Hailey Debity
-

pinal Patel
-

wingmaster835
-

Nichole
-

Robert Gonzal
-

Lemon drop martini style drink
Nichole
-

California Farm Spinach & Shrimp in Cheese Sauce
Hobby Horseman
-

Chicken and broccoli casserole
Meagan Kerns
-

Toshika Kumari
-

Simple Green sprouts salad (green moong)
Dr. Monali Memane
-

Maya's Recipe's
-

Steak balsamic vinegar and shallot dressing
Lofty Towers
-

Salma Bano
-

Rosalyn John
-

Mridula Srivastava
-

Jyoti Prakash Assudani
-

Dr.Madhumita Mishra
-

Vinita kadyan
https://cookpad.wasmer.app/us/recipes/16515652











Comments