Steps
- 1
સૌ પ્રથમ દૂધીને છીણી લો.
- 2
હવે એક તાસકમાં ઘંઉના બંને લોટ લો. તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું તેલ અને છીણેલી દૂધી નાખો.
- 3
હવે કુકરમાં બે ચમચા તેલ મૂકી રાઈ જીરું લીમડો નો વઘાર કરો. તેમાં છાશ નાખો.
- 4
હવે આમાં પણ મીઠું મરચું હળદર ધાણાજીરું કોથમીર ગળાશ ભાવે તો તે નાખો.
- 5
એક ઉકાળો આવે એટલે બાંધેલા લોટમાંથી નાના નાના મુઠિયા વાળી તેમાં નાખો.
- 6
હવે કુકરનુ ઢાંકણ બંધ કરો. ચાર સીટી કરો.
- 7
ગરમા ગરમ દૂધીના રસમુઠિયા તૈયાર છે.
Similar Recipes
More Recipes
-

Creamy Mango Chikoo Twist Milkshake (Eid Special Refreshing Drink)
Krishna Dholakia
-

mary jane
-

Mallika Ramshatriya
-

Kshama's Kitchen
-

Madhvi Srivastava
-

Carla Bolaños
-

Soumini Bhattacherjee
-

Hetal Poonjani
-

Aishwarya Kitchen A
-

Crock Pot Girl 🤡
-

Edgar Ruiz -

Suchitra S(Radhika S)
-

Adeya -

Monika Jain
-

Adeya -

Farwa Ali
-

Farwa Ali
-

Leena .B. Sundrani
-

Golden yam fried in egg with sauce🍽
Zainab’s kitchen❤️
-

Spaghetti with clams and garlic
Sonja Issakainen
-

Kumkum Chatterjee
https://cookpad.wasmer.app/us/recipes/16577101













Comments