રિચ ફાઈબર સ્મૂધી (Rich Fiber Smoothy Recipe in Gujarati)

#MBR1
#week1
#CWT
#Healthy
#delicious
#onepotmeal
#oats
#dates
#milk
#coconut
#almond
#COOKPADINDIA
#cookpadgujrati
વિવિધ દેશોમાં જુદા જુદા ફળ નો ઉપયોગ કરીને સ્મુધી તૈયાર કરવામાં આવે છે. અહીં મેં ખજૂર, ઓટ્સ, લીલું ટોપરું અને બદામનો દૂધ સાથે ઉપયોગ કરીને સ્મુધી તૈયાર કરેલ છે, જે ફાઇબરથી ભરપૂર છે. આ ઉપરાંત જો જમવાના સ્થાને પણ તેને એક બાઉલ જેટલું લેવામાં આવે તો તેનાથી પેટ ભરાઈ જાય છે. જે આપણું મેટાબોલિઝમ વધારવામાં ઉપયોગી છે. મેદ ઘટાડવામાં ઉપયોગી છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ ઉપયોગી થાય છે.

Steps
- 1
સૌપ્રથમ ઓટ્સ ને તવી ઉપર કોરા જ 2/3 મીનીટ સુધી શેકી લો.
- 2
હવે એક મિક્સર જારમાં બધું જ સામગ્રી લઈને તેને પલ્સના મોડ થી ક્રશ કરો પછી જરૂર મુજબ થોડું થોડું દૂધ ઉમેરી તેમાંથી સ્મૂધી તૈયાર થાય તે રીતે ચનૅ કરો.
- 3
તૈયાર શોધીને ફ્રીઝમાં એકદમ ઠંડી કરી લો અને સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ખજૂર અને બદામની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Ricardo
-

Chicken in Homemade Breadcrumbs
Xavier Seror
-

Pragati Hakim
-

Dal Khichdi (One Pot Healthy Meal 🥘)
Alka Bhandari
-

Aunty Eiko's international cuisine experience
-

Adrak - Pudina Chai --- Indian Ginger - Mint Tea, A Wellness Drink In Monsoon
Bina Samir Telivala
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Cottage Cheese Shortbread Sandwich Cookies
Fumie's Recipe
-

Joseph CASTANEDA -

Crock Pot Girl 🤡
-

Asiya Abubakar
-

Joseph CASTANEDA -

Onion soup with chicken meatballs
john wynne
-

Joseph CASTANEDA -

Mitch Gagnon
-

Prajakta Patil
-

Brianna Decker
-

Cinnamon toast crunch Rice Krispies
Brianna Decker

Comments (22)