#ઈન્ટસ્ટગોઠમણાનુંઅથાણું

ગોઠમણા એ વાડની વેલ પર ઉગતું ફળ છે. જે કાચુ ખાઈ શકાય અને તેમાંથી ચટણી,અથાણું, કઢી જેવી વાનગીઓ બને છે એનો સ્વાદ કાકડી જેવો લાગે છે. આ વાનગી ને એકવાર જરૂર થી બનાવજો આ વાનગી પારંપરિક વાનગી છે.
#WP
#ઈન્ટસ્ટગોઠમણાનુંઅથાણું
ગોઠમણા એ વાડની વેલ પર ઉગતું ફળ છે. જે કાચુ ખાઈ શકાય અને તેમાંથી ચટણી,અથાણું, કઢી જેવી વાનગીઓ બને છે એનો સ્વાદ કાકડી જેવો લાગે છે. આ વાનગી ને એકવાર જરૂર થી બનાવજો આ વાનગી પારંપરિક વાનગી છે.
#WP
Steps
- 1
ગોઠમણા ને ગોળ આકાર માં સમારી લો. હવે ક્રશ કરેલ રાઈના કુરિયા લો...
- 2
લાલ મરચું પાવડર,હીંગ,હળદર પાવડર,મીઠું અને ઓઈલ ને લો ગોઠમણા માં મિક્સ કરવા માટે...
- 3
સમારેલા ગોઠમણા માં લાલ મરચું પાવડર,હળદર પાવડર,હીંગ,રાઈ ના કુરિયા નાંખી ઓઈલ ને ગેસ પર ગરમ કરો...
- 4
બધો મસાલો મિક્સ કરી ગરમ ઓઈલ નાંખી લીંબું ના રસ માં મિક્સ કરો...
- 5
હવે તૈયાર છે ગોઠમણા નું અથાણું...બીજા બાઉલ માં કાઢી સર્વ કરો અને રોટલા સાથે ખાવાની મજા માણો.
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Sara Ramy
-

Karuna Naveen Chandwani
-

Masala Sweetcorns / Masala Corns
Sampada Shrungarpure
-

Carla Bolaños
-

🌯🌯🧀🫑🫑High Protein Kathi Roll / Frankie🫑🫑🧀🌯🌯
Bina Samir Telivala
-

Shital Jataniya
-

Hiroko Liston
-

Vegan Tofu & Vegetable Soboro with Gochujang
Hiroko Liston
-

Easy Homemade No Salt Cottage Cheese
marimac's Quest for Flavour
-

👩🏽🍳👩🏻🍳SUPER EASY STICKY PORK • THAI STYLE “ MOO TOD CHAOWANG “
ThaiChef food by chef Peach
-

Crock Pot Girl 🤡
-

East Indian Style Curried Chicken Sauté
marimac's Quest for Flavour
-

jglehenbauer
-

Sarosh Zeeshan
-

Aruna Thapar
-

Ratna Lalwani
-

Easy Homemade No Salt Cottage Cheese
marimac's Quest for Flavour
-

Himani Kashyap
-

Aruna Thapar
-

Kalpana Rai
-

Passi Vikshali
-

Nimra Ilyas Butt






















Comments (2)