CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઈનેપલ કેસરી / હલવો
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of પાઈનેપલ કેસરી / હલવો.

પાઈનેપલ કેસરી / હલવો

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#LSR
પાઈનેપલ કેસરી દક્ષિણ ભારત ની મોસ્ટ પોપ્યુલર મિઠાઈ છે. મુંબઈ માં પણ હમણાં થી એનું ચલણ વધ્યું છે. લગ્ન પ્રસંગે અખરોટ નો હલવો , બદામ નો હલવો , અંજીર નો હલવો સાથે - સાથે પાઈનેપલ કેસરી નું પણ ચલણ વધ્યું છે. પાઈનેપલ કેસરી બનાવા માં બહુજ સહેલો છે અને એક નવી વેરાઇટી છે , જે લગ્ન ના શુભ અવસર માં ચાર ચાંદ લગાવે છે.
આ હલવો ફ્રેશ અને ટીન પાઈનેપલ , બંને થી બને છે. મેં અહીંયા ફ્રેશ પાઈનેપલ વાપર્યું છે.
Cooksnap
@Veera45

Read more

Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

20 મીનીટ
3-4સર્વ
  • 1/2કપ જીણો રવો
  • 1/2કપ છીણેલું ફ્રેશ પાઈનેપલ
  • 1/2કપ સાકર (સુગર ફ્રી પણ લઈ શકાય)
  • 1/4કપ ઘી
  • 1કપ પાણી
  • 15-20કેસર ના તાંતણા
  • 1ટે સ્પૂન બદામ - પીસ્તા ની કતરણ
  • કેસર ના તાંતણા અને બદામ-પિસ્તા ની કતરણ સજાવટ માટે
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

20 મીનીટ
  1. 1

    પાઈનેપલ હલવા ની બધી સામગ્રી લઈ ને સાઈડ પર રાખવી. પાઈનેપલ ની પ્યોરે બનાવી સાઈડ પર રાખવી.બદામ -પિસ્તા ની કતરણ કરી લેવી.

    A picture of step 1 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 1 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 1 of પાઈનેપલ કેસરી / હલવો.
  2. 2

    એક કડાઈ માં ઘી ગરમ કરી અંદર રવો લેવો. રવા ને ગુલાબી શેકવો. રવા માં થી સુગંધ આવે એટલે અંદર પાઈનેપલ પ્યોરે અને પાણી નાંખી, મીકસ કરવું. સતત હલાવતા રહેવું.

    A picture of step 2 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 2 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 2 of પાઈનેપલ કેસરી / હલવો.
  3. 3

    કેસર ના તાંતણા અને બદામ-પિસ્તા ની કતરણ નાંખી મીકસ કરવું. સાકર નાંખી, સાકર નું પાણી બળી જાય ત્યાં સુધી કુક કરવું. ઘી છુટશે અને તવેથો હલકો ફરશે એટલે ગેસ બંધ કરવો.

    A picture of step 3 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 3 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 3 of પાઈનેપલ કેસરી / હલવો.
  4. 4

    ગ્રીસ કરેલા બાઉલ માં નીચે કેસર ના તાંતણા મુકી, હલવો બાઉલ માં કાઢી લેવો. બાઉલ ને પ્લેટ માં ડી-મોલ્ડ કરવો.

    A picture of step 4 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 4 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 4 of પાઈનેપલ કેસરી / હલવો.
  5. 5

    બદામ -પીસ્તા ની કતરણ થી સજાવી,ગરમાગરમ હલવો સર્વ કરવો. શિયાળા ના લગ્નસરા માં ધણી બધી વેરાઇટી ના હલવા બનાવાય છે ---- એમાં ની જ એક દક્ષિણ ભારત ની વેરાઈટી ---- પાઈનેપલ કેસરી.

    A picture of step 5 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 5 of પાઈનેપલ કેસરી / હલવો.
    A picture of step 5 of પાઈનેપલ કેસરી / હલવો.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
on February 05, 2023 02:31
Cooking is my passion.
Read more

Comments (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 08, 2023 12:49
@Bina_Samir Yummmmmy
Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Kala chana curry with mini Malabar paratha.

    Kala chana curry with mini Malabar paratha

    Pooja Sapre Pooja Sapre
  2. A picture of Picota cherries and grilled steak salad.

    Picota cherries and grilled steak salad

    Picota Cherries Picota Cherries
  3. A picture of Asian spicy cooked egg.

    Asian spicy cooked egg

    Vilde!:) Vilde!:)
  4. A picture of Meringue - 5 Ways simple recipe 1:1:1 - ENJOY :P.

    Meringue - 5 Ways simple recipe 1:1:1 - ENJOY :P

    farang31 farang31
  5. A picture of Cucumber Raita.

    Cucumber Raita

    Nutan Shah Nutan Shah
  6. A picture of Lal Math (Amaranth Leaves) Curry.

    Lal Math (Amaranth Leaves) Curry

    Adv. Vidya D. Umredkar Adv. Vidya D. Umredkar
  7. A picture of Onion and Tomato Tempered Curd Rice.

    Onion and Tomato Tempered Curd Rice

    Manisha Sampat Manisha Sampat
  8. A picture of Blue Cheese and Mushroom Toast.

    Blue Cheese and Mushroom Toast

    Nicky Nicky
  9. A picture of Besan modak.

    Besan modak

    Mukti Sahay Mukti Sahay
  10. A picture of Tasty Dahiwale Alu.

    Tasty Dahiwale Alu

    Prachi Phadke Puranik Prachi Phadke Puranik
  11. A picture of Beef and Broccoli.

    Beef and Broccoli

    Taylor Topp Comacho Taylor Topp Comacho
  12. A picture of Indian Chana Masala.

    Indian Chana Masala

    spicyorganic spicyorganic
  13. A picture of Spinach, Tofu and Feta Empanadas.

    Spinach, Tofu and Feta Empanadas

    Ricardo Ricardo
  14. A picture of Fried egg with chives.

    Fried egg with chives

    SALG SALG
  15. A picture of Pancakes for two.

    Pancakes for two

    scott scott
  16. A picture of Cheese corn dhokla.

    Cheese corn dhokla

    Priyangi Pujara Priyangi Pujara
  17. A picture of Puri.

    Puri

    Priyangi Pujara Priyangi Pujara
  18. A picture of Batter for Idli Dosa.

    Batter for Idli Dosa

    Priyangi Pujara Priyangi Pujara
  19. A picture of Starter charcuterie board.

    Starter charcuterie board

    Jewels Rodriguez-Ortiz Jewels Rodriguez-Ortiz
  20. A picture of Indian Chana Masala.

    Indian Chana Masala

    spicyorganic spicyorganic
  21. A picture of Tangy Chicken Mince Biryani.

    Tangy Chicken Mince Biryani

    Surhaan Tahir Wafai Surhaan Tahir Wafai
  22. A picture of Red sauce pasta.

    Red sauce pasta

    Varsha Narayankar Varsha Narayankar
  23. A picture of گاجر زردہ.

    گاجر زردہ

    shagufta shagufta
  24. A picture of Fried egg with chives.

    Fried egg with chives

    SALG SALG
  25. A picture of Red Coconut chilli chutney in pestle and mortar.

    Red Coconut chilli chutney in pestle and mortar

    Sarosh Zeeshan Sarosh Zeeshan
https://cookpad.wasmer.app/us/recipes/16788956
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close