ઇન્સ્ટન્ટ સપ્રૌટ મેથી ચીલ્લા
#16 minutes recipe
Steps
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં ફણગાવેલા મગ અડધો કપ લો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ 2 ચમચી નાખો ત્યારબાદ પાણી બે ચમચી રેડીને ચન કરી લો.
- 2
પછી બાઉલમાં કાઢી લો ત્યારબાદ તેમાં ચણાનો લોટ પા કપ દહીં ૧ ચમચી કસુરી મેથી હાથથી મસળી ને લેવી એક ચમચી મીઠું પા ચમચી ચાટ મસાલો પા ચમચી હળદર હિંગ ચપટી જીરું એક ચમચી નાખીને ખીરું તૈયાર કરો
- 3
હવે પેનમાં તેલ મૂકીને ખિરુંમાંથી ચીલ્લા ઉતારી લો બંને સાઇડ તેલ વડે શેકી લો
- 4
ત્યારબાદ પ્લેટમાં કાઢી લો.હવે તેને ગ્રિન ચટની સલાડ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Durreshahwar Khan
-

Muniswari.G
-

chef Nidhi Bole
-

Healthy Oats Beetroot Mini Chilla
Rita Talukdar Adak
-

ZMA
-

Cluelesskitty
-

Stir-Fry Combining Crunchy Snow Peas and Scored Gizzards
Bonnabelle Reintges
-

Gupta Mithlesh
-

Nia Hiura
-

Jarrod Milstead
-

Creole red beans and rice with slow cooked pulled pork
Wolfcatskitchen
-

Jarrod Milstead
-

Granola breakfast # author Marathon #
Wachuka Waiharo
-

Kashif Ghaziani
-

Alka Choksi
-

Pure
-

Pure
-

Creole red beans and rice with slow cooked pulled pork
Wolfcatskitchen
-

Swati Amit Bhateja
-

Tokologo Shaku
https://cookpad.wasmer.app/us/recipes/9159833














Comments