વઈડા

preeti sathwara @cook_16663568
#કૂકર
કુકર માં કોરા શાક મઞ મઠ કોરી મઞની દાળ પાણી નાખ્યા વગર બનાવી શકાય છે.
વઈડા
#કૂકર
કુકર માં કોરા શાક મઞ મઠ કોરી મઞની દાળ પાણી નાખ્યા વગર બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ મઠ ને ફણગાવેલા લેવા. કુકર માં તેલ મૂકી રઈ મુકી આદુલસણ મરચાં ની પેસ્ટ સાતળવી. સમારેલી ડુંગળી સાતળવી.તેલ છુટે એટલે ટામેટા નાખીને સારી રીતે મિક્સ કરવું.પછી મીઠું લાલ મરચું હળદર ઞરમ મસાલો નાખીને સાતળવુ.
- 2
પછી કોથમીર નાખીને મિક્સ કરવું.પછી ફણગાવેલા મગ મઠ એડ કરી ઢાંકી ને3 સીટી વઞાડવી. કુકર ઠંડુ થયા પછી ખોલવુ.લીબુ ના રસ નાખી પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
હેલ્થી ખીચડી
#હેલ્થીતમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા અને ફણગાવેલા મગ ને મઠ માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. અને ફણગાવેલા કઠોળ ને લીધે ખુબ હેલ્થી બની જાય છે સાથે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર. Kalpana Parmar -
ધાબા સ્ટાઈલ પનીર ટીક્કા
#શાક ધાબા સ્ટાઈલ પનીરટીક્કા મસાલા બનાવવા માટે પનીર ને મેરીનેટ કરવામાં આવે છે. preeti sathwara -
-
-
મટકી કી સબ્જી મહારાષ્ટ્રીયન સ્ટાઈલ (Moth Beans Sabji Maharashtrian Style Recipe In Gujarati)
#MARમટકી એટલે મઠ. મહારાષ્ટ્ર માં મઠનું શાક રસા વાળુ અને કોરું એમ બે રીતે બને છે. જમવામાં સાઈડ ડિશ તરીકે કે નાસ્તામાં લેવાય છે. વડી, ફણગાવીને અને ફણગાવ્યા વગર બને છે.મેં આજે બુધવાર હોઈ મગ ની સાથે મઠનું કોમ્બીનેશન કરી બનાવ્યું છે. કોરા મગ+મઠ નાસ્તા માં બનાવ્યા છે. તમે જમવામાં સાઈડ ડિશ તરીકે લઈ શકો છો. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
ફણગાવેલા કઠોળ (Fangavela Kathor Recipe In Gujarati)
મગ, મઠ અને ચણા ફણગાવ્યા છે..એનું mix શાક કે ગમે તે એક શાક, કોરું કે રસા વાળુ બનાવી શકાય છે.. Sangita Vyas -
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
ફણગાવેલા મગ મઠ નો પુલાવ
#માઇલંચજ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે. Bijal Thaker -
-
મગને મઠનું શાક(mag and math saak recipe in Gujarati)
##સુપરશેફ વીક 1#post 2#માયઇઇબુક#post 21આજે આપડે કાંઈ અલગ અને નવું બનાવીશુ તો મે વિચાર્યું કે ફણગાવેલ મગને મઠ નું શાક બાનવીએ જે ખૂબ જ હેલ્દી છે શરીર માટે નાના થી માંડી ને મોટા માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Jaina Shah -
મઠ પાલક દાળ ભાજી (Moth Palak Dal Bhaji Recipe In Gujarati)
દાળ ભાજી આપડે ખૂબ બનાવીયે તો આજે મે મઠ દાળ ની પાલક દાળ ભાજી બનાવી છે. ટેસ્ટ મા બેસ્ટ એન્ડ healthy too... Deepa Patel -
ફણગાવેલા કઠોળનો કલરફુલ સલાડ (Sprouted Kathol Colourful Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ઉનાળા માં શકભાજી ઓછા ભાવે ત્યારે ઓપ્શન માં લેવાય આમ તો બારેમાસ જુદા સલાડ વાપરતા જ હોઈ ઈ છે Bina Talati -
પુનામિસળ
#રવાપોહાઆ વાનગી માં મેં પૌઆ નો ઉપયોગ કરી ને બનાવી છે..પુનામિસળ મારી ફેવરીટ વાનગી છે..એ પૌષ્ટિક સવાર માટે નો નાસ્તો છે.. Sunita Vaghela -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
-
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
#ટિફિન પાતડભાજી અને ફુલકા રોટી
ટીફીન માટે ની વાનગી એવી હોવી જોઈએ કે ઠંડી થઈ ગયા પછી પણ ખાવા ની ભાવે.ઓછા સમય મા જલ્દીથી બની જાય.અને પેટ ભરીય.પાતડ ભાજી ફેમસ સુરત ની સ્બજી છે જે ટીફીન માટે ઉપયોગી છે. preeti sathwara -
-
-
પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)
ચાટ નું નામ પડે ને ખાવા નું મન થઈ જાય, આ ચાટ ચટણી ઓ વગર ની છે. ફટાફટ થઈ જાય અને દેખાવ મા ખુબ જ સરસ લાગે છે. હેલધી પણ એટલી જ છે.#cookpadgujarati #cookpadindia #chat #papad #papadkatorichat #katorichat Bela Doshi -
-
હની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ
#કઠોળઆજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે Prerita Shah -
ચૂરી ભેળ જૈન (Churi Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#CookpadIndia ચૂરી પૌંઆ એ મમરા અને પૌંઆને કોમ્બિનેશન હોય છે. જે એકલા કોરા શેકીને ગરમા ગરમ ખાવા માં પણ સરસ લાગે છે તે હાજીખાની તરીકે પણ ઓળખાય છે. આ ભેળ માં હાજીખાની, મમરા, મગજોર અને ચણાજોર ને પણ કોરા શેકવા માં આવે છે. Shweta Shah -
દાલ મખ્ખની
#કૂકર #india દાલ મખ્ખની એ પંજાબી ટ્રેડીશનલ વાનગી છે જે આજે મે થોડા ટવીસ્ટીંગ સાથે કૂકર માં બનાવી છે Sangita Shailesh Hirpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10134546
ટિપ્પણીઓ