ઘઊના ફાડા નુ ભડકુ

preeti sathwara
preeti sathwara @cook_16663568

#ગુજરાતી ચટપટી અને મસાલેદાર વાનગી સૌને ગમે.પણ જયારે ઘરમાં કોઈ બિમાર હોય.અને પચાવા માં હલકો ખોરાક આપવામાં નો હોય ત્યારે
અથવા તો યોગાક્લાસ માં 100 થી 120 સુયઁનમસ્કાર કયાઁ હોય ત્યારે આ વાનગી એકદમ યોગ્ય છે.100 થી 120 સુયઁનમસ્કાર વાચી ને નવઈ લાગી હશે પણ અમે તો કરયે છે.પછી ઞરમા ઞરમ ફાડા ખીચડી જ ખાવા ની.
હેલ્ધી પણ અને દરેક ના ડાયટ માં ફીક્ષ થાય.ગરમ ગરમ જ ખાવા ની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી ઘઉંના ફાડા
  2. 1વાડકી મઞની દાળ
  3. 2 ચમચીમોટી આદુલસણ મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીહળદળ
  6. 4-5લવીગ
  7. 1નાનો તજ નો ટુકડો
  8. 1 ચમચીજીરુ
  9. 2 ચમચીતેલ
  10. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઊના ફાડા ને 4 થી 5 કલાક પલાળવા.મઞ ની દાળ ને પણ પલાળવી

  2. 2

    કુકર માં તેલ મૂકી જીરુમુકી આદુલસણ મરચાં નીપેસ્ટ સાતળી તજ લવીગ નાખીને પલાળેલા ઘઊના ફાડાઊમેરીધીમાતાપેઉકળવા.પછી થોડા ચડે પછી મઞની દાળ ઊમેરી મીઠું હળદળ નાખીવા.

  3. 3

    થોડી વાર ખડખડવા દેવુ. પછી કુકર નુ ઢાંકણ ઢાંકી.3 સીટી વઞાડવી.પછીપેન માં કાઢી જરૂર મુજબ પાતળી કરવી.ઘી રેડી પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
preeti sathwara
preeti sathwara @cook_16663568
પર

ટિપ્પણીઓ

Similar Recipes