દહીં વડા

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

દહીં વડા
# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે..

દહીં વડા

દહીં વડા
# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4servings
  2. ૨ કપ મગ ની દાળ
  3. ૧કપ અડદ ની દાળ
  4. ૭૦૦ ગ્રામ દહીં
  5. શેકેલું જીરું પાવડર
  6. મરી પાવડર
  7. લાલ મરચું પાવડર
  8. ટુકડોઆદુ ૧ નાનો
  9. ૪ લીલા મરચા
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ચપટીહિંગ
  12. ખજૂર આમલીની ચટણી
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૨ કપ મગ ની દાળ અને ૧ કપ અડદ ની દાળ ૬ કલાક માટે ધોઈને પલાળી દેવી...ત્યાર બાદ તેને મિક્ષર બાઉલ માં આદુ મરચાં નાખી પીસી ખીરું તૈયાર કરવું. ખીરા માં મીઠું, ચપટી સોડા, ગરમ તેલ ૨ ચમચી એડ કરી ફીણી લેવું.

  2. 2

    દહીં માં ખાંડ નાખી વલોવી તૈયાર કરવું, જીરું શેકી ને ભૂકો કરી લેવો, મરી પાવડર તૈયાર કરી લેવો...ખજૂર આમલીની ની ચટણી જે મે ગોળ નાખી ઉકાળી, મીઠું, મરચું, ધાણાજીરું નાખી તૈયાર કરી છે..ખીરા માં થી વડા તળી લેવા.વડા ને મીઠા વાળા પાણી માં ૫ મિનિટ પલાળી રાખો.

  3. 3

    સર્વિંગ પ્લેટ માં વડા મૂકી ઉપર થી દહીં, શેકેલું જીરું પાવડર, મરી પાવડર, મરચું પાવડર, ખજૂર આમલીની ચટણી રેડી, સર્વ કરો,તો તૈયાર છે delicious ' dahi vada '.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes