રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઊ નો લોટ કકરો લોટ મીઠું તેલ હળદળ જીરુ અજમો લઈ લોટ બાંધી ખુબ મસળીને ઞોળા વાળવા.બાટી ના કુકર માં બાટી શેકી લવીગ ધીમા તાપે શેકવી.1વાડકી માં ઘી લઈ બાટી ડુબાડી રાખવી.
- 2
ચણા ની દાળ અને કાળા અળદ ની દાળ મીઠું અને હળદળ નાખીને બાફવી.વલોવવી નહીં. પેન માં તેલ મૂકી રઈ જીરુ લવીગ તજ સુકુ લાલ મરચું આદુમરચાં સાતળવા.પછી ટામેટા કોથમીર નાખીને સાતળવુ. મીઠું હળદળ લાલ મરચું ગરમ મસાલો નાખીને તેલ છુટે સાતળવુ. પછી બાફેલી દાળ નાખીને1કપ પાણી નાખીને ઊકાળવુ.મીઠુ નાખીતી વખતે ધ્યાન રાખવું દાળ મા મીઠુ નાખીને બાફવા મુકી હતી.
- 3
કોથમીર મરચાં મીઠું હળદળ લાલમરચું અને પાણી નાખીને મિક્સર જાર માં ચટણી બનાવવી. લીંબુ નો રસ નીચવીહલાવીલેવુ.
- 4
ટામેટા ને બાફી ઠંડા કરી છાલ કાઢી લો.સુકા લાલ મરચાં ને ઞરમ પાણી માં પલાળવા. મિક્સર જાર માં ટામેટા તલ મરચાં નાખીને પેસ્ટ બનાવીલો.1વાડકી માં ટામેટા ની પ્યુરી કાઢી લો એમાં મીઠું લાલ મરચું ખાંડ તેલ નાખી હલાવી લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
ઘઊના ફાડા નુ ભડકુ
#ગુજરાતી ચટપટી અને મસાલેદાર વાનગી સૌને ગમે.પણ જયારે ઘરમાં કોઈ બિમાર હોય.અને પચાવા માં હલકો ખોરાક આપવામાં નો હોય ત્યારેઅથવા તો યોગાક્લાસ માં 100 થી 120 સુયઁનમસ્કાર કયાઁ હોય ત્યારે આ વાનગી એકદમ યોગ્ય છે.100 થી 120 સુયઁનમસ્કાર વાચી ને નવઈ લાગી હશે પણ અમે તો કરયે છે.પછી ઞરમા ઞરમ ફાડા ખીચડી જ ખાવા ની.હેલ્ધી પણ અને દરેક ના ડાયટ માં ફીક્ષ થાય.ગરમ ગરમ જ ખાવા ની મજા આવે છે. preeti sathwara -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
-
દાલ બાટી(daal batti recipe in gujarati)
દાલ-બાટી- (Daal - Batti) -આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી.#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
-
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia -
-
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ
દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત... Binaka Nayak Bhojak -
ફલાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
ફૂલ-ગોભી-મટર કી સબ્જી કહેવાય હિન્દીમાં. આ શાકમાં કોઈ ઝંઝટ કે ગ્રેવી વગર બનતું શાક. મહેમાન આવે કે પ્રસાદમાં ધરાવવાનું હોય ત્યારે આ શાક બને. લસણ-ડુંગળી વિના બને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
કોર્ન મલાઈ સબ્જી
#કાંદાલસણડુંગળી અને લસણ વગર બનતું આ ટેસ્ટી શાક પરોઠા સાથે કે તાવડી ની ભાખરી સાથે સરસ લાગે છે.. Sunita Vaghela -
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી
#RB9#Week 9#Cooksnap challengeમે આરેસીપી આપણા ઉપરના ઓથર શ્રી માથઁક જોલી જી ની રૅસિપિના ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી ખૂબ જ મસ્ત બની થેન્ક્યુ Rita Gajjar -
-
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
More Recipes
ટિપ્પણીઓ