રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ધોઇ ને છરીવડે ઊપર નો કકરો કકરો ગર કાઢી લવા. પછી કારેલા માં એક કટ આપી અંદર નો માવો કાઢી લવો.
- 2
તેલ મૂકી1કપ ચણા નો લોટ નાખીને કારેલા નો માવો મીઠું મરચું ગરમ મસાલો હળહળદળ ધાણાજીરુ નાખીને શેકવુ.
- 3
કારેલા ની છીણ માં1કપ ચણા નો લોટ મીઠું મરચું હળદર ગરમમસાલો ધાણાજીરુ તલ ખાંડ નાખીને સારીરીતે મીક્ષ કરવુ.નાના મુઠિયા વાળવા. શેકેલો ચણા નો લોટ ઠંડો પડે પછી કારેલા મા ભરી દેવો.પેન માં તેલ મૂકી જીરુમુકી સૌ પ્રથમ ભરેલા કારેલા ગોઠવી ઊપર ભજીયા મુકી ધીમા તાપે થાળી ઢાંકી ચડવા દેવા.થાળી પર પાણી મુકી ચડવા દેવુ. થોડીવાર પછી હલાવતા રહેવું જેથી ભજીયા બરાબર ચડી જાય.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ક્રિસ્પી કારેલા ભજીયા(crispy karela Recipe In Gujarati)
#contest#snacksઆપડે હંમેશા છોકરાઓ ને શું ભાવે ઇ વિચાર પેલ્લાં કરીએ. પણ આપડા ઘર નાં મોટાં ગૈઢાઓ નો પણ વિચાર કરવો પડે કે એમને શું ભાવે છે. મારા ઘરે કરેલાં નાં ભજીયા મારા સસરા ને બહુ ભાવે એટલે હું બનાવુ.તો ચાલો આપડે આજે ક્રિસ્પી કારેલા ભજીયા બનાવીએ. Bhavana Ramparia -
-
ભરેલા રિંગણ નુ કઢિયેલુ શાક
#VN#શાકઆ શાક ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે કારણ કે બાળક રિંગણ ના ખાય શકે તો મસાલો કઢી જેવો સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
-
-
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10432832
ટિપ્પણીઓ