૧} અપમ માટે, • ૧૦૦ગ્રામ અડદ ની દાલ પલાળી અને કૃસ કરેલ, • મીઠું, ૧|૨ નાની ચમચી,રવો ૨૫૦ગ્રામ, • સાજી ના ફૂલ ચપટી,મોળું દહી ૧ મોટો વાડકો • લીલા મરચાં અને આદુ જીણા સુધારેલા • ૩ ચમચી તેલ • ૨}સંભાર માટે • ૧ વાડકી તુવેરની દાળ સરગવો નાખી ને બાફેલી • ૧ ડુંગળી સુધારેલી • ૧ મરચું સુધારેલા, લીમડો, કોથમીર • મીઠું સ્વાદ પ્રમાણે મરચું અને હળદર, સંભાર મસાલો જરૂર મુજબ • ૨ ચમચી ઘી વઘાર માટે, રાઈ, જીરું અને હીંગ •