રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અડદ ની દાળ ને ધોઇ અને કુકર માં ડબલ પાણીમાં દાળ ઓરી દેવી, પછી તેમાં મીઠું, હળદર,ટમેટુ સુધારેલુ નાખો અને ૩ વ્હીસલ વાગે ત્યા સુધી ચડવા દયો. થોડી વાર પછી કુકર માંથી દાળ એક તપેલીમાં કાઢી લ્યો અને લીંબુ નીચોવી, લીમડાના પાન લીલું મરચું અને કોથમીર જીણી સમારેલી નાખો અને ઉકળવા દો.
- 2
તો તૈયાર છે ગરમા ગરમ અડદ ની દાલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
સ્પાઈસી સુરણ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩સુરણ માં ઘણા પોષક તત્વો હોય છે.. અને તેમાં પણ ચટાકેદાર સ્પાઇસી હોય તો ખુબજ ટેસ્ટી લાગે છે.. તો દોસ્તો ચાલો આજે આપણે સ્પાઈસી સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
-
-
-
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11580289
ટિપ્પણીઓ