રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખમણેલું બીટ છે તેને મીઠાં વાળા ઉકળતા પાણીમાં નાખો અને હલાવી અને કાઢી લ્યો, ત્યાર બાદ ઠંડા પાણીમાં રાખી અને ગરણા મા કાઢી નાખો.
- 2
ખમણેલી કોબી મા મીઠું અને લીંબુ નીચોવી તે મીક્સ કરી લ્યો. એક ડીશ મા વચ્ચે કોથમીર હાર્ટ આકાર મા ગોઠવી લ્યો. એના ફરતે મીઠાં વાળી કોબી ગોઠવો.અને છેલ્લે ઠંડું ખમણેલું બીટ ગોઠવી દયો. ઉપર લીંબુ નીચોવી ને સર્વ કરો.
- 3
બીટ ને બાફી ને ખાવા થી સ્વાદ સારો આવે છે અને લીંબુ નીચોવી ને ખાવા થી પાચન થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11574554
ટિપ્પણીઓ