ગુન્દા નું મસાલેદાર શાક
કાન્દા લસણ વગરની વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ગુન્દા ને ધોઈ કોરા કરી છુટા કરી લ્યો. પછી અંદર થી ઠળિયા કાઢી નાખો. ત્યાર બાદ એક વાસણમાં મસાલો ભરવાનો મીક્ષ કરો.
- 2
તૈયાર કરેલ મસાલો ગુન્દા મા ભરી લેવો. એક કડાઈ મા તેલ ગરમ કરો અને તેમાં રાઈ જીરુ નાખો, તતડાવી અને હીંગ જરૂર મુજબ નાખો અને ભરી રાખેલા ગુન્દા ને તેમા વઘારો.
- 3
કડાઈ મા વઘારી અને હલાવો અને ઉપર એક થાળી ઢાંકીને તેમા પાણી નાખો અને વરાળ મા ગુન્દા ને ચડવા દ્યો. થોડી વાર પછી હલાવવું. ચડી જાય પછી તેમાં વધારાનો મસાલો અને લીંબુ નીચોવી ને હલાવી,ઢાંકી દો. ગેસ બંધ કરી દેશો.
- 4
આ શાક કાન્દા લસણ વગર જ સરસ રીતે થાય છે. અને ગરમ રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. એક બે દિવસ સુધી ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલેદાર રવૈયા (Masaledar Ravaiya Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં કુણા અને નાના રીંગણ બહું જ સરસ મળે છે, એને મે ભરવાની માથાકૂટ વિના ગ્રેવી માં શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટ બન્યું છે Pinal Patel -
-
-
😋 કેપ્સીકમ નું શાક 😋
#શાક 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આજે મેં બનાવ્યું છે કેપ્સીકમ મરચાં નું ચણાના લોટવાળુ શાક...જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તો તેને બનાવવા ની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
-
-
-
-
લીલા લસણ નું શાક
શિયાળામાં લીલુ લસણ મળતું હોય ત્યારે તેને ખાસ ખાવું જોઈએ. એટલે મેં અહીં લસણના શાકની રેસિપી મૂકી છે... લસણના ઘણા બધા ફાયદા છે. Sonal Karia -
-
-
મસાલેદાર ચોળાફળી વિથ આઈસ ચટણી
#સ્ટ્રીટઆજે હું જે રેસીપી પોસ્ટ કરું છું એ પારંપારિક તો છે સાથે-સાથે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. જે આપણા બધાનાં ઘરે દિવાળીમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ એવા ઘણા લોકો છે જે રેગ્યુલરમાં પણ ખાવાના શોખીન હોય છે. જેનું નામ છે ચોળાફળી. અહીંયા અમદાવાદમાં તેમજ બીજા ગામ-શહેરોમાં કાચવાળી લારીમાં વાંસનાં ટોપલામાં ભરેલી ચોળાફળી તો બધાએ જ જોઈ હશે. એમાં પણ અમારા મણિનગર ચારરસ્તાની ચોળાફળી તો આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઠેર-ઠેર દરેક વિસ્તારમાં મણિનગર ચારરસ્તાવાળા લખેલી લારી જોવા મળે છે. જેમ સવારે ઘણા લોકો ફાફડા-જલેબી, વણેલા ગાંઠીયા, ફૂલવડી જેવા ગરમ નાસ્તા કરવાનાં શોખીન હોય છે તેવી જ રીતે સાંજે ચોળાફળીની લારી પર ચોળાફળી ખાનારા પણ ઘણા શોખીન હોય છે. હવે ઘણાને થાય કે એવું તે શું ખાસ છે આ ચોળાફળીમાં કે હું આટલા વખાણ કરું છું? તો તેની સાથે જે આઈસ ચટણી મળે છે એ તેની મુખ્ય ખાસિયત છે. ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો ચોળાફળી તો ખાય પણ તેનાથી વધારે સાથે ચટણી પીતા હોય છે. તો આજે આપણે ચોળાફળીની સાથે-સાથે તેની સાથે ખાવામાં આવતી આઈસ ચટણી પણ બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી
#એપ્રિલ કાંદા અને લસણ વગરની આ સબ્જી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનેછે. Geeta Rathod -
ભરેલા ભીંડા નું શાક(Stuff Bhinda Shaak Recipe in Gujarati)
ગુજરાતી ભાણા માં શાક નું અનેરૂં મહત્વ છે. ગુજરાતી વાનગી તેના ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભીંડા નું ભરેલું શાક ડ્રાય હોવાથી ટીફિન માટે પણ અનુકૂળ છે.#GA4#WEEK4#GUJARATI#Cookpadindia#bharwabhindi Rinkal Tanna -
બાજરી નાં રોટલા ને રીંગણ બટાકા નું શાક (rotla&shak recipe in gujarati)
મિત્રો, દેશી જમણ બધાને ભાવે. ગરમ ગરમ રોટલા અને રીંગણ નાં શાક ની મજા જ કાંઈ ઓર છે😊 Hetal Gandhi -
લીલી તુવેર બટાકાનું રસાવાળું શાક
આપણે રસોઈમાં તુવેર/તુવર/તુવેરની દાળનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિંદીમાં તેને अरहर અને અંગ્રેજીમાં pigeon pea તરીકે ઓળખાય છે, તે કઠોળવર્ગની વનસ્પતિ છે. તુવેરની ખેતી આશરે ૩૦૦૦ વર્ષ પહેલાંથી થાય છે, સૌથી પહેલાં એશિયામાં પછી પૂર્વી આફ્રિકા , અમેરિકામાં અને હવે તો વિશ્વનાં ૨૫ દેશોમાં તેની ખેતી થાય છે. ૬૦૦ મિમી કરતા ઓછા વરસાદમાં પણ તુવેરની ખેતી કરી શકાય છે. વિશ્વભરમાં અંદાજિત ૪૬,૦૦૦ ચો.કિમી ક્ષેત્રમાં તુવેરનું ઉત્પાદન થાય છે તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. આફ્રિકાનાં નાઇજિરિયામાં પ્રાણીઓને ખોરાકમાં તુવેર આપવામાં આવે છે. લીલી તુવેરનું શાક, ઊંધીયુ, કચોરી તેમજ સૂકી તુવેરને પલાળીને બાફીને કઠોળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન તથા એમિનો એસિડ જેવા કે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. તુવેરને ફણગાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે. ભારતમાં તુવેરની દાળ અત્યંત લોકપ્રિય છે, તેમાંથી દાળ, સાંભાર, પૂરણપોળી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમાં ઘી મેળવીને ખાવાથી વાયડી પડતી નથી. તે પચવામાં હલકી હોય છે. થાઈલેન્ડમાં તુવેરમાંથી લીલું ખાતર બનાવવામાં આવે છે, જે નાઈટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે. તો આવી અત્યંત ઉપયોગી તુવેરનું શાક બનાવતા આપણે શીખીશું. Nigam Thakkar Recipes -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
#શુક્રવાર ની રેસીપી#શુક્રવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 53...................... Mayuri Doshi -
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#સિમ્પલ કંકોડા નું શાક#શિતળા સાતમ સ્પેશિયલ રેસીપી#Monsoon recipe.........શિતળા સાતમ ના દિવસે ઠંડું ભોજન જમવામાં લેવામાં આવે છે એટલે આગલા દિવસે જ રાત્રે કંકોડા નું શાક બનાવી ને રાખી લેવાનુ.આ શાક ગરમાગરમ અને ઠંડું બન્ને સરસ લાગે છે.... Krishna Dholakia -
સરગવાની સિંગ નું શાક (Drumstick Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#Fam Unnati Desai -
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12008371
ટિપ્પણીઓ