રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ગુદ તળી લો અને એક વાસણમાં કાઢી લ્યો. પછી તેમાં જ ખમણેલું આદુ ગુલાબી સાંતળો અને ગુદ સાથે કાઢી લ્યો.
- 2
એક બીજા વાસણમાં ગોળ ગરમ કરી સહેજ ફીણ થવા આવે એટલે જરાક ઘી નાખો અને હલાવો.ચાસણી થવા આવે એટલે તળેલો ગુદ અને આદુ નાખી દો, કાજુ બદામ ની કતરણ નાખી હલાવો અને ઠરી જાય પછી ગોળા વાળો અને રાખો.આ કેન્ડી ૫_૬ દિવસ સારી રહે છે.
- 3
શરદી અને ઉધરસ આવે તો તે કામમાં આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6ગુંદર ની રાબ Ketki Dave -
-
-
-
-
આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
#MW1#આદુ પાક થી અનેક ફાયદા થાય છે. શરીર માં થતાં અનેક રોગ અટકાવે છે. ગોળ, ઘી, સૂકા મેવા થી ભરપુર આ આદુ પાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઘી શરીર માટે ખૂબ લાભદાયી છે. વાત અને પિત્ત શમન કરે છે. વિટામિન ભરપૂર માત્રા માં હોય છે. ગોળ કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેના માટે ખૂબ લાભદાયી. હિમોગ્લોબીન વધારવામાં અને પાચનક્રિયા માં મદદ કરે છે. Dipika Bhalla -
-
-
-
-
-
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11672827
ટિપ્પણીઓ