રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાશ મા ચણાનો લોટ ડોય અને એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં જીરુ નાખો અને પછી લીમડાના પાન નાખી કઢી વઘારી દો.તેમાં આદુમરચા અને મીઠું નાખી ઉકળવાદો.
- 2
એક વાસણમાં ડબકા માટે નો લોટ લો,તેમાં મીઠું,આદુમરચા જીણા સુધારેલા નાખી ને ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી તાવડા મા તળવા માટે તેલ ગરમ કરો અને તેમાં નાનાં નાનાં ડબકા તળી લો.
- 3
તળેલા ડબકા કઢી મા નાંખી દયો.તો તૈયાર છે ગરમા ગરમ ડબકા કઢી.કોથમીર ઊપર ભભરાવીને ગારનીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
#india2020કઢી એ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. પકોડા, કેળા, મૂળા ની કઢી તો આપણે ખાઈયેજ઼ છીએ, તો ચાલો આજે એક જૂની અને સરળ એવી ડબકા ની કઢી પણ ચાખી લઇએ. Kinjalkeyurshah -
-
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે Darshna -
-
-
ડબકા કઢી અને ભાત
#ઈબુક૧#૧૮# ડબકા કઢી અને ભાત રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી છે તેમાં ગળા ખટાશ નથી નાખતા ગુજરાતી કઢી ની જેમ ખાટીમીઠી બનાવી શકાય છે શાક ના બદલે ચાલી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
#cooksanp theme of the Week -1#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11574644
ટિપ્પણીઓ