રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને મીક્ષર માં ક્રશ કરી લો. પછી જુવાર અને બાજરી નો લોટ અને ઓટ્સ મીક્સ કરો.અને તેને દહીં માં અર્ધી કલાક સુધી પલાળી રાખો.
- 2
ઝીણી ખમણેલા કોબી ગાજર અને ઝીણાં સમારેલાં લીલાં મરચાં કોથમીર ને દહીં વાળા મીશ્રણ માં મીક્સ કરો. તેમાં મીઠું હીંગ અને સાજી ના ફૂલ નાખી ફરી થી મીક્સ કરો.નોનસટીક લોઢી ગરમ કરવા મૂકો, સહેજ તેલ ચોપડી અને ઉપરના મીશ્રણ માંથી ઉત્તપમ બનાવો બન્ને બાજુ કડક થવા દો.
- 3
ગરમા ગરમ ફૂદીનાની ચટણી અને દહીં સાથે સર્વ કરો.તો તૈયાર છે ઓટ્સ જુવાર અને બાજરી ના લોટ ના ઉત્તપમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#week1#post1#ઉત્તપમ ફીશ+ ઓકટોપસ= ફીશટોપસ😃😂 તમને લોકો ને નામ વાંચીને નવાઈ લાગશે કે આ કેવા ઉત્તપમ છે🤔...આપણે હંમેશાં ગોળ આકાર માં જ બનાવીએ તો આ વખતે મને કંઈક અલગ આકાર માં બનાવાનો વિચાર આવ્યો..😋 તો બનાવી દીધાં મે તો ફીશ અને ઓકટોપસ આકાર માં ઉત્તપમ..બાળકો પણ ખુશ..😜😍જો તમે પણ ટ્રાય કરજો.. bijal muniwala -
-
-
-
-
-
-
-
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi -
-
-
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મેથીપાક.(Methipak Recipe in Gujarati.)
#MW1 મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.મેથી શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના રોગ માટે ઉપયોગી થશે.મેથીપાક નો શિયાળામાં વસાણાં તરીકે અને સુવાવડ મા ઉપયોગ થાય છે.શિયાળામાં હેલ્ધી રહેવા અને શક્તિ મેળવવા વસાણાં ખાવા જોઈએ. શિયાળાની ઋતુ આખા વર્ષ ની શક્તિ ભેગી કરવાની ઋતુ છે.વસાણાં માં થી જરુરી શક્તિ અને વિટામિન મળી રહે છે.મેથીપાક બનાવતી વખતે દળેલી મેથી પાઉડર શેકવો નહીં. Bhavna Desai -
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas -
-
-
-
બાજરાના(મુઠીયા)ઢોકળા.Bajra na muthiya dhokla recepie in Gujarati
#સુપરશેફ2#જુલાઈ#વિક2#લોટ#post1 Khushi Kakkad -
-
-
કોથમીર મરચાવાળા ઢોકળાં (Chilly Coriander Dhokala recipe in Gujarati) (Jain)
#Dhokala#coriander#chilly#breakfast#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
બાજરીનાં વડા
ચોમાસાની સિઝનમાં બેસ્ટ નાસ્તો ગરમાગરમ બાજરીનાં વડા સાથે મસાલા દહીં. Nigam Thakkar Recipes -
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11307138
ટિપ્પણીઓ