બીટ ગાજર અને ટમેટા નો સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બીટ ટમેટા અને ગાજર ને સુધારી અને કુકર માં બાફી લ્યો. ત્યાર બાદ એક વાસણમાં વઘાર માટે ઘી મૂકી તેમાં ૩ ૪લવિંગ, આદુમરચા જીણા સુધારેલા નાખી લસણ નાખો અને પછી બાફેલા શાક નાખો મીઠું નાખી હલાવો અને ઠરવા દેવું.
- 2
ઠરી જાય પછી મીકસર માં ક્રશ કરી ગાળી લેવું. અને ફરી એકવાર ગરમ કરવું. એક બાઉલમાં કાઢી અને મલાઈ નાખો પછી કોથમીર જીણી સમારેલી નાખો અને ટોસ મૂકી તરત સર્વ કરો. મરી પાઉડર નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
-
-
-
-
-
-
ગાજર- બીટ નું સલાડ
ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે. Sonal Karia -
-
-
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11581164
ટિપ્પણીઓ