વેજીટેબલ કોફતા ઇન ગ્રેવી
#goldenapron3
# Week 5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દરેક ખમણેલા શાક લેવા તેમાં આદુમરચા જીણા સુધારેલા નાખી મીઠું નાખી હલાવો અને ગોળા વાળો અને ગરમ તેલ માં તળી લો.
- 2
ગ્રેવી માટે સુધારેલા ટમેટુ, ડુંગળી, લસણ અને લવિંગ અને એલચી ને એક વાસણમાં થોડું તેલ મૂકી અને ગુલાબી સાંતળો લો. ઠરી જાય પછી મીકસર માં ક્રશ કરી ગાળી લેવું.
- 3
તૈયાર કરેલ ગ્રેવી ને એક વાસણમાં થોડું તેલ અને ઘીનો વઘાર કરી તૈયાર ગ્રેવી ના વઘારો, બધાં મસાલા નાખો પછી પાણી નાખો અને હલાવો, મલાઈ નાખો પછી ઉકળવા દો. પીરસતી વખતે કોફતા ઉપર ગરમ ગ્રેવી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11632927
ટિપ્પણીઓ