હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છું
મારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.
વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.