મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

મારા લડુ ગોપાલ મારા વીરા માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે. મીઠાઈ. (સોરઠી લાડુ) પરંપરાગત

મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati)

મારા લડુ ગોપાલ મારા વીરા માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે. મીઠાઈ. (સોરઠી લાડુ) પરંપરાગત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ફ્રેશ પનીર
  2. ૩૦૦ ગ્રામ તાજા નારીયેળ નું ખમણ
  3. ૫૦૦ મી.લિદુધ
  4. ૧૫૦ ગ્રામગોળ
  5. દુધ નો પાઉડર. વાપરવો હોય તો - ૪ ચમચી અથવા ૧ કપ દુધ ઉમેરો
  6. ૨ ચમચીઈલાયચી પાઉડર
  7. ૪-૫ તારકેસર -
  8. ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક નોનસ્ટિક પેન માં ઉપર ની બધી સામગ્રી ભેગી કરી ને મીડીયમ આંચ પર પકાવો.

  2. 2

    દુધ ઉકળીને ઘટ્ટ થવા દો તેમાં મીલ્ક પાઉડર ઉમેરો (ઓપશનલ).

  3. 3

    સતત હલાવતા રહો.

  4. 4

    બધુંજ મીશ્રણ ઘટ્ટ થવા આવે ૩ ચમચી ઘી ઉમેરો. ગૅસ પરથી ઉતારી લો.
    મીશ્રણ ઠંડુ થવા આવે લાડુ બનાવી ને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

Similar Recipes