દાલ બાટી.(Dal Bati Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ : ૩૦ કલાક
૪ લોકો
  1. 400 ગ્રામઘઉં નો કકરો લોટ
  2. 100 ગ્રામચણા નો લોટ
  3. અજમો સ્વાદ અનુસાર
  4. ૨ ટેબલસ્પૂનતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી🥄 હળદર
  7. ૧ ચપટીખાવાનો સોડા
  8. ઘી બાફલા પીરસવા માટે
  9. મોટું પહોળા વાસણ
  10. બાફેલા શેકવા માટે ઑવન અથવા નોનસ્ટિક પેન
  11. અથવા જાડા તળિયા નું પહોળુ વાસણ
  12. 250 ગ્રામમીક્સ દાળ -
  13. 1-1/2 કપ પાણી દાળ બાફવા માટે
  14. મીઠું સ્વાદાનુસાર
  15. અજમો, જીરું, વઘાર માટે. ૧ ચમચી 🥄
  16. ચમચીહીંગ ૧⅛
  17. 2 સુકા લાલ મરચા
  18. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  19. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  20. ૧ ચમચીહળદર
  21. આદું મરચાં ની પેસ્ટ
  22. મીઠો લીમડો. ૬-૭ પત્તા
  23. ટામેટા ૨ નંગ ઝીણા સમારેલા
  24. લીંબુ નો રસ ૨ ટેબલસ્પૂન અથવા સ્વાદ અનુસાર
  25. કોથમીર ના પતા
  26. ડુંગળી ૩-૪

રાંધવાની સૂચનાઓ

૧ : ૩૦ કલાક
  1. 1

    એક પહોળા વાસણમાં લોટ, તેલ, સોડા, મીઠું અજમો હળદર બધું જ બરાબર મિક્સ કરો.

  2. 2

    ફટા માં જણાવ્યા મુજબ વારાફરથી બધું જ મીક્સ કરવું.

  3. 3

    હવે થોડું થોડું પાણી ઉમેરી ને કણક તૈયાર કરવી. પરોઠા થી થોડોક વધારે કઠણ કણક રાખવી.

  4. 4

    તૈયાર કણક ને ઢાંકી ને રાખી લેવી ૧૦ મીનીટ. ત્યાં સુધીમાં ગૅસ ઉપર એક પહોળા ઉંડા વાસણમાં પીવાનું પાણી ૧ ચમચી તેલ‌ ઉમેરી ને ઉકળવા મુકવું.

  5. 5

    હવે બાંધેલ લોટને ખોલવો અ ને થોડો મસળી લૈવો. અને તેમાં થી ફોટા માં બતાવ્યાં પ્રમાણે લુવા તૈયાર કરી લો.

  6. 6

    પાણી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર બાફલા ના ગોળા. (લુવા) એક એક કરીને સાચવી ને બાફવા મુકવા.

    ** કોઈ પણ. વસ્તુ બાફવા મુકો ત્યારે પાણી ઉકળતું હોય એટલે ગૅસ એકદમ ધિમો કરી લેવો.

  7. 7

    બાફલા ને પાણી મા ઉકળવા મુકી ને ઢાંકી દેવું ૧૦ મીનીટ પછી બધા બાફલા એક ડીશ માં કાઢી લેવા.

  8. 8

    હવે જે વાસણમાં બાફલા શેકવા હોય તેને પહેલાં થી જ ગરમ કરી લેવા. અને બાફલા શેકવા.

    ઑવન માં ૧૮૦⁰ ઉપર શેકવા.

  9. 9

    ગુલાબી રંગ ના શેકવા પછી ગૅસ પરથી ઉતારી. એક બાઉલમાં ચોખ્ખું ઘી લઈ તે માં બાફલા ને થોડી ખોલી ને ઘી માં બોળો.

  10. 10

    બધા જ બાફલા ને ઘી માં બોળી ને પીરસવા ની ડીશ માં કાઢી લેવા.

  11. 11

    દાળ જે ભાવતી હોય તે અથવા મીક્સ દાળ બાફીને દાલ ફ્રાય ની જેમ બનાવી લેવી અને ઘી ઉમેરી ને બાફલા સાથે પીરસવી.

  12. 12

    રેસીપી ફોટા માં બતાવ્યાં મુજબ વારાફરથી બધું જ મીક્સ કરો.

  13. 13
  14. 14

    અેક પેન માં ૨ ટેબલસ્પૂન ઘી ઉમેરી વઘાર મુકો તેમા મીઠો લીમડો જીરું તથા અજમો. મુકો.

  15. 15

    કાંદા,લસણ, સમારેલા ટામેટા બારીક સમારેલા સાંતળો. તેમાં બધા જ મસાલા નાખી બરાબર હલાવી બાફી લીધેલ દાળ ઉમેરો. મીઠું સ્વાદાનુસાર લીંબુ 🍋 નો રસ સ્વાદ અનુસાર ઉમેરો.

  16. 16

    ફોટામાં બતાવેલ રીત અનુસરો.

  17. 17

    ફોટામાં બતાવેલ રીત અનુસરો.

  18. 18

    ફોટામાં બતાવેલ રીત અનુસરો.

  19. 19

    ફોટામાં બતાવેલ રીત અનુસરો.

  20. 20

    ફોટામાં બતાવેલ રીત અનુસરો.

  21. 21

    ફોટામાં બતાવેલ રીત અનુસરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

Similar Recipes