મસાલા પૌવા
સરળ પરંતુ સ્વાદિષ્ટ નાસ્તો
પચવામાં હલકા અને ખાવામાં સ્વાદિષ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ચારણી માં ધોઈ ને નિતારી લેવા.
- 2
કડાઈ મા તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો નાખી ડુંગળી નાખી દેવું. ત્યારબાદ લીલાં મરચાં અને બટેકા નાખી દેવા.
- 3
હવે તેમાં હળદર અને શીંગદાણા નાખી દેવા. થોડી વાર ઢાંકી ને કુક કરવું.
- 4
ચડી ગયા બાદ હવે તેમાં ટામેટું, કેપ્સીકમ નાખવું. લાલ મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું નાખી શેકવું. હવે પૌવા નાખી તેમાં મીઠું અને લીંબુ નો રસ નાખી દેવો.
- 5
સરખું મિક્સ કર્યા બાદ તેમાં બીટ અને ચાટ મસાલો નાખવો. કોથમીર અને દાડમ નાં દાણા નાખી ગરમ ગરમ પીરસવું. તૈયાર છે મસાલા પૌવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વેજિટેબલ પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. પર્સનલી મને વેજીટેબલ વાળી વસ્તુ વધારે પસંદ છે. બટાકા અને કાંદા પોહા ઘણીવાર ખાતા હોઈએ છે. કંઇ અલગ ટ્રાય કરવું હોય તો આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
બટાકા પૌઆ (Bataka Paua Recipe In Gujarati)
એકદમ જલ્દી બનતો ગરમ અને સૌ ને પ્રિય હેલ્થી અને સરળ નાસ્તો Bina Talati -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
નાયલોન પૌવા (Nylon Poha Recipe In Gujarati)
રોજ શું નાસ્તો બનાવવો તેવું દરેક વ્યક્તિને મનમાં થાય છે તો હું તમારા માટે આ નાયલોન પૌવા ની રેસીપી લાવી છું મને આશા છે કે તમને અને તમારા ઘરના બધા જ ફેમિલીને આ નાયલોન પૌવા નો નાસ્તો ખુબજ ગમશે કેટલી વાર એવું થાય કે આપણે નાસ્તામાં શું ખાઈએ તો આ નાયલોન પૌવા ખાવામાં ખુબ જ ટેસ્ટી છે Jayshree Doshi -
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
નાથદ્વારા સ્ટાઈલ બટાકા પૌવા
#RB12#Week12#Batetapauvaનાના છોકરાવ ને પણ ભાવે અને મોટા ને પણ ભાવે તેવા બટાકા પૌવા સવારે નાસ્તામાં ખાવા ની ખુબજ મજા આવે છે Hina Naimish Parmar -
-
પૌવા નાચોસ
#ભાત અહીં મેં પૌઆનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાંદા પોહા બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. Disha Prashant Chavda -
-
દાણા પૌવા (Pauva Recipe in Gujarati)
Khyati Trivedi#RC1નવીનત્તમ અને હેલ્થી રેસિપીસિઝન માં મઝા આવે પરંતુ ફ્રીઝન પણ વાપરી શકાય Khyati Trivedi -
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4અમારે morning Lunch માંઆજ હોય healthy ને હળવો નાસ્તો 😉😊 જે ખાવામાં પણ હળવા ફૂલ ને પચવામાં પણ સરસ હળવા ફૂલ. ..... Pina Mandaliya -
-
પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)
#ફટાફટગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો Maya Raja -
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
પૌવા પનિયારમ વિથ સાંભાર
#જોડી#જૂનસ્ટારપૌવા અને સોજી માં થી બનતા પનીયારમ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. સાથે સાંભાર અને ચટણી સર્વ કરાય છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10043518
ટિપ્પણીઓ