કિવિ માેઇતાે

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#હેલ્થી
#india
એક ખૂબ જ હેલ્થી અને જલ્દિ થી બની જાય એવું છે. કિવિ અને લીંબુમા વીટામીન સારા હાેય છે. કિવિ કેન્સર અને દિલના રાેગની સામે પણ રક્ષણ કરે છે. મહેમાન અવ્યા હાેય તા પણ એમને કંઇક અલગ પીરસી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. 1નંગ કિવિ
  2. 3-4લીંબુના નાના ટુકડા
  3. 15-17ફુદીના પાન
  4. 1 ચમચીસુગર સીરપ
  5. 1વાડકી બરફના ટુકડા
  6. 1 કપસાેડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પહેલા કિવિની છાલ કાડી એક સરખા નાના ટુકડા કરી લાે.

  2. 2

    ત્યારબાદ એક નાની તપેલીમાં ફુદીના, લીંબુ અને સુગર સીરપ ઉમેરી કાેઇ પણ ભારે ચમચાથી બધું બરાબર છુંદી મેસ કરી લાે.

  3. 3

    પછી એમા કિવિની ટુકડા ઉમેરી લાે.હવે એક શેકર લાે. એમા કિવિનુ મીક્ષચર લઇ લાે અને એમા થાેડા બરફના ટુકડા ઉમેરી બરાબર શેક કરી લાે.

  4. 4

    ત્યાર પછી સવીઁગ કપ મા બધુ લઇ લાે, પછી સાેડા ઉમેરી લાે એમા અને જરુર લાગે તાે બરફ ના ટુકડા ઉમેરાે અને ઠંડું જ પીરસાે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes