રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બાસમતી રાઇસ ને કુક કરી લો...
- 2
પેન માં 3 ચમચી તેલ માં જીરું,હળદર, લસણ, કાંદા, આદુ, લીલા ઉભા કાપેલા મરચા ગુલાબી સાંતળો.
- 3
હવે,તેમાં...કુક કરેલ બાસમતી રાઇસ, મીઠુ, બિરયાની મસાલો, મરચું પાવડર,...ફ્રાય કરેલા સ્કેવર બટાકા, ટમેટા, લીલા વટાણા એડ કરી..મીક્ષ કરી...ખૂબ સરસ મીક્ષ કરી સવઁ કરો.
Similar Recipes
-
-
-
-
ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
#GA4#week18#frenchbeans#friedrice ફ્રાઈડ રાઈસ એક ચાઇનીઝ વાનગી છે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ચાઇનીઝ સોસ જેવા કે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગાર નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)
#AM2#લીલવા રાઇસ લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ.... Rasmita Finaviya -
-
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
લીલી હળદર નું શાક
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..#ફેવરેટ Meghna Sadekar -
ફણગાવેલ મેથી પાપડ નું શાક
મેથી ખૂબ ઓષધિ હોય છે..ને ફણગાવેલી તો બહુ જ..પણ મેથી નું શાક ખાવા જરા નખરા થાય..પણ ઘણી ખરી કડવાશ દૂર કરી...મહારાષ્ટ્રીયન સ્ટાઇલ નો થોડો ટચ આપી. સબ્જી રોચક ને ટેસ્ટી બનાવી છે...#કઠોળ Meghna Sadekar -
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati -
લેમન રાઇસ બોલ્સ (lemon rice balls recipe in gujarati)
એક ડીશ માથી ઈનોવેશન કરી ધણી રેસીપી બનાવી શકાય. મીક્સ વેજીટેબલ ખીચડી અને સાદી ખીચડી માથી અમુક ઘટકો યુઝ કરી નવી રેસીપી બનાવી શકાય. #ફટાફટ Bindi Shah -
-
વેજીટેબલ હેલ્ધી બિરયાની (Vegetable Healthy Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
ફ્રાઇડ બ્રાઉન રાઇસ (fried brown rice recipe in Gujarati)
# સુપરશેફ4 બ્રાઉન રાઇસ બહુ હેલ્ધી હોય છે પણ સ્વાદમાં ઓછા ભાવે. પરંતુ જો આ રીતે બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે. Sonal Suva -
-
હેલ્થી બીટરુટ કટલેટ
હેલ્થી ને સાથે ટેસ્ટી પણ છે...હેલ્થી વેજીટેબલ પણ છે..તમે ડીનર માં સલાદ સાથે એન્જોય કરી શકો છો...#હેલ્થીફાસ્ટફૂડ Meghna Sadekar -
-
ટ્રીપલ સીઝવાન ફ્રાઇડ રાઇસ
#ઇબુક૧#૩આ ઇન્ડિયન અને ચાઇનીઝ ની ફ્યુઝન રેસીપી છે.આને ઇન્ડોચાઇનીઝ પણ કહી શકાય. Hiral Pandya Shukla -
વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujratiમે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે. Bhumi Rathod Ramani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10187374
ટિપ્પણીઓ