ફ્રાઇડ રાઇસ

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાસમતી ચોખા
  2. જરૂરી પાણી
  3. તેલ પ્રમાણમાં
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૨ ડુંગળી જીણી સમારેલી
  6. ૨ ચમચી સમારેલ ગાજર
  7. ૨ ચમચી સમારેલ કેપ્સિકમ
  8. ૪ ચમચી કોબીજ સમારેલી
  9. ચપટીઆજીનો મોટો
  10. ૧/૨ ચમચી મરીનો ભૂકો
  11. ૨ ચમચી સોયા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ૨ પાણી એ ધોઇ ૨ કલાક પાણી મા પલાળવા.

  2. 2

    ગેસ પર એક વાસણમાં બીજું પાણી ગરમ મૂકી, ઉકળે એટલે તેમા ચોખા, થોડું તેલ અને મીઠું નાખવા.સહેજ કાચા હોય ત્યારે ચાળણીમાં કાઢી નાખવા.

  3. 3

    એક વાસણમાં થોડું તેલ ગરમ કરી ડુંગળી આદુ લસણ મરચાં સાતળવા.

  4. 4

    તેમાં કોબીજ, ગાજર,કેપ્સિકમ, વટાણા નાખવા.

  5. 5

    ચડી જાય પછી ભાત,સોયા સોસ,મરી ભૂકો નાખી મિક્સ કરવુ. ૨ મિનિટ થવા દઇ ગેસ ઓફ કરી ગરમ રાઇસ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes