રસા વાળા બટાકા નું શાક

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
શેર કરો

ઘટકો

  1. 4મોટા બટાકા
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. 6 ચમચીતેલ
  4. અડધી ચમચી રાઈ
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 1 ચમચીધાણાજીરું પાવડર
  7. 1 ચમચીવાટેલું લસણ
  8. જરુર મુજબ પાણી
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કુકર મા તેલ ગરમ કરવા મુકી તેમાં રાઇ નાખી તતળે એટ્લે હિંગ નાખી દેવી ને તરત સમારેલ બટાકા નાખવા

  2. 2

    હવે તેમાં વાટેલું લસણ,લાલ મરચું પાવડર,હળદર,ધાણાજીરું,મીઠુ અને જરુર મુજબ પાણી નાખી કુકર બંદ કરી ને 3 સિટી પડાવી લેવી

  3. 3

    તૌ રેડી છે આપણું રસા વાળું બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી બટાકા ના શાક ની રેસિપી જોઈ ને મેં પણ શાક બનાવ્યયું ખૂબજ સરસ લાગે છે . આભાર.

Similar Recipes