રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા મકાઈ ને ૩ સીટી વગાડી બાફી લો, ત્યારબાદ મકાઈ ના ૧ -૧ ઇંચ જેટલા ટુકડા કરી લો
- 2
હવે કઢી માટે એક તપેલી માં છાસ, દહીં, પાણી ન બેસન ને મિક્સ કરી ને વલોવી દો,
- 3
વઘાર માટે : એક કઢાઈ માં ઘી મૂકો, ગરમ થાય એટલે એમાં જીરું નાખો, ને પછી લીલા માર્ચ આદુ ન લસણની પેસ્ટ એમાં સેકી લો, ત્યારબાદ એમાં હિંગ, મીઠું ન થોડી હળદર નાખી ને મિક્સ કરો થોડુ સરકાઈ જાય પછી એમાં કઢી લીમડો નાખી ને વઘાર ને કઢી માં નાખી દો. ને પછી એમાં મકાઈ ના ટુકડા નાખી ને ૧૦ મીન કઢી ઉકાળો.
- 4
ગેસ બંધ કરી ને લીલા ધાણા નાખી ને મકાઈ ના ગરમાં ગરમ રોટલા સાથે મજા માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ ૩આપકોડાને અળવી ના પાત્રા ના બનાવ્યા છે જો તમારે ત્યાં અળવી પાત્રા ના હોય તો તમે કાંદા બટાકા ના પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
-
કઢી પકોડા
ગુજરાતી એટલે કઢી ના શોખીન. આ ડિશ મારા ભાઈ ની ખુબ જ પિ્ય. મારી એવી લાગણી કે હુ મારા અનુભવ થકી આ ડીશ ને બેસ્ટ બનાવુ. અનેક નવનવા નસ્ખા થકી આ મારા થકી બનનારી બેસ્ટ ડિશ છે. આ એક એવી વાનંગી છે કે રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે.#જુલાઈ#સુપરશેફ૧ Dr Radhika Desai -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
-
-
-
લીલી હળદરની ગુજરાતી કઢી
#સુપરશેફ1ખાટ્ટીમીઠ્ઠી કઢી એ ગુજરાતીઓની ખુબ જ પ્રચલીત વાનગી છે.. અને લગભગ બનતી જ હોય છે... એમાં જો લીલી હળદર અને લીલી આંબા હળદર જો ભળે તો... સ્વાદમાં મજા આવી જાય..સ્વાદ અને સ્વાસ્થ ની જુગલબંધી 😊 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
-
-
-
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe in Gujarati)
#GA4#Week12Besan. Post2 ગુજરાતી કઢી સ્વાદ માં ખાટી મીઠી હોય છે.કઢી બનાવવા મધ્યમ ખાટું દહીં લેવું.જીરૂ,કઢીલીમડી,મીઠું,આદુ,લીલી આંબાહળદર ( સીઝન મુજબ) ને વાટી કઢીમસાલો તૈયાર કરી ઉપયોગ કર્યો છે.ખૂબ સ્વાદિષ્ટ કઢી બને છે.ખીચડી,પુલાવ કે કોઇપણ પ્રકારના રાઈસ સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
મસાલા ભાત અને કઢી
#માઇલંચકોરોના ની પરિસ્થિતિ માં અલગ ઘટકો મળવા મુશ્કેલ છે.આ લંચ ઘરમાં મોજુદ ઘટકો સાથે ખડામસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Bhavna Desai -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
-
-
-
કેળા વાળી કઢી
કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ બીજો એક સ્વાદિષ્ટ વિકલ્પ લાવી છું...તમે પણ જરૂર થી ટ્રાય કરજો...#હેલ્થીફૂડ Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10241887
ટિપ્પણીઓ