ફિણિયા લાડુ

Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
શેર કરો

ઘટકો

  1. ૪ વાટકી ઘઉંનો લોટ
  2. ૨ વાટકી પીસેલી સાકર
  3. ૧ વાટકી ઘી
  4. સૂકો મેવો જરૂરિયાત પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટ માં ગરમ પાણી ન સેજ ઘી નાખી લોટ કરકરો કરી ચાળી લો પછી તેને કઢાઈ માં કોરો જ સેકી લો લોટ શેકાંઈ જાય એટલે તેને ફરી એકવાર ચાળી લો સ્ટીલ ની ચાણીનની થી

  2. 2

    હવે એક મોટા કથરોટ માં ઘી ન સાકર ને ફીની લો લગભગ ડબલ જેવું થાય એટલે તેમાં લોટ ઉમેરી અને સૂકો મેવો મિક્ષ કરી લાડુ વળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
પર

Similar Recipes