ફીણીયા લાડુ (Finiya Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લો વધારીયા મા ઘી અને દુધ ને ગરમ કરી લોટ મા ભેળવી ધાબો દો
- 2
પછી તેને ચારણી વડે ચાળી લો પછી તેને ગરમ કરી લો તેને ઠડું પડે થયા સુધી રહેવા દો
- 3
એક મોટી પ્લેટ મા દળેલી સાકર ઘી ને ફીણી લો પછી તેમા લોટ નાખો ઇલાયચી જાયફળ નો પાઉડર નાખી લાડુ વાળી લો ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીગ બદામ ટોપરા ના લાડુ (Shing Badam Topra Ladoo Recipe In Gujarati)
શીગ બદામ ટોપરૂ લાડુ Heena Timaniya -
-
-
મગસ ની લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#GA4#week14#cookpadindia#cookpadgujrati ભગવાન સ્વામિનરાયણના પ્રિય એવા લાડુ એટલે મગસ ની લા ડુળી .નાના મોટા સૌ ને ભાવે. T Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati)
#MBR8 આ લગ્ન ની સીઝન માં મહેમાન ને ઝટપટ મીઠું ખવડાવ્યા વગર ઘરે થી મોકલાય ના.એટલે મુઠીયા લાડુ બનાવી રખાય.જ્યારે મહેમાન આવે માઇક્રોવેવ માં ગરમ કરી આપી શકાય. Sushma vyas -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
-
-
-
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
-
-
-
-
-
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#મધસૅ ડે ચેલેન્જ#Nidhi#સમર રેશીપી મધસૅ ડે.,મા જેવા મીઠા અને મા ને અતિ વહાલા, શુભ કાયૅમાં પ્રથમ ગણેશજીને ધરાવાતા મધમીઠા હેલ્ધી લાડુ કેમ ભૂલાય?મારી માતા હંમેશા લાડુ બનાવતા આ ગીતની કળી જરૂર યાદ કરે."લાડુ તું તો લાડકો થા મા,દા'ડી દા'ડી દૂર જા મા,બ્રાહ્મણને તો લાડવા વ્હાલા,ફેરવે લાડુની માળા." લાડુમાં આવતી સામગ્રીમાં બધા જ વીટામીન્સ,કેલ્શિયમ,આયૅન,પ્રોટીન અને શરીર ને જરૂરી તત્વોનો સમાવેશ થતો હોઈ ખૂબ જ હેલ્ધી,ગુણકારી અને ટેસ્ટી છે.આ રેશીપી હું મારી મા(બા)ને મધસૅ ડે નિમિત્તે સમર્પિત કરૂં છું. Smitaben R dave -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15980121
ટિપ્પણીઓ