ટામેટા નો હલવો

Jyoti Soni
Jyoti Soni @cook_17458044
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી ;
  2. 250 ગ્રામટામેટા (એકદમ લાલ કડક) :
  3. 100 ગ્રામમોળો માવો :
  4. 1 ટેબલ સ્પૂનદૂધ નો પાવડર :
  5. 100 ગ્રામખાંડ :
  6. ચપટીજાયફળ પાવડર :
  7. ચપટીસુંઠ પાવડર :
  8. 2 ચમચીઘી ;

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા માં ઉભા કાપા મૂકી ગરમ પાણી માં 5 મિનિટ રાખી દેવા.

  2. 2

    પાણી માંથી કાઢી છાલ ઉતારી લેવી અને ત્યાર બાદ તેમાંથી બીયા કાઢી લેવા અને મિક્સર માં પીસી લેવા

  3. 3

    કઢાઈ માં ઘી મૂકી ટામેટા નો માવો 5 મિનિટ શેકવો,તેમાં મોળો માવો,દૂધ નો પાવડર નાખી દેવા.

  4. 4

    ત્યાર બાદ ખાંડ નાખી પાણી બળી જાય ત્યાં સુધી હલાવવો

  5. 5

    તેમાં સુંઠ પાવડર,જાયફળ પાવડર નાંખી ઉતારી લેવા

  6. 6

    ચેરી ટામેટા અને માવાના બોલ્સ થી શણગારવું અને સર્વકરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Soni
Jyoti Soni @cook_17458044
પર

ટિપ્પણીઓ

Similar Recipes