લીલા વટાણા ની કચોરી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#લીલી અહી લીલા વટાણા ની
કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની
કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તો લીલા વટાણા ને એક ઉફાંણો લઈ નિતારી કોરા કરવા મૂકી દો.કોરા થાય એટલે ઉપર ના બધી સામગ્રી તેલ અને લોટ સિવાય જીની ક્રશ કરી મિક્સ કરીને રાખો મેંદા ના લોટ મા 2ચમચા ગરમ તેલ નુ મોણ નાખી નહિ કઠણ અને નહિપોચો એવો લોટ બાંધી પૂરી કરી તેમાં વટાણા નુ મિશ્રણ ભરી કચોરી બનાવી ગોલ્ડન યેલો કલર ની તળીલો તૈયાર છે કચોરી.
Similar Recipes
-
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
લીલાં વટાણા ની કચોરી
આ કચોરી દેખાવ માં ખુબ જ સુંદર છે અને સ્વાદિષ્ટ પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલા વટાણા ની કચોરી (Green Vatana Kachori Recipe In Gujarati)
લીલા વટાણા ની કચોરી ખાવા મા સરસ લાગે છે દહીં કે સોસ ને ધાણા ની ચટણી સાથે ખાઇ શકાય#FFC4 Jayshree Soni -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
-
લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલસૂકા વટાણા ની જેમ લીલા વટાણા ની સેવઉસળ પણ ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
લીલા વટાણા નુ શાક
#ઇબુક૧ #૮#લીલી શિયાળા માં ખાસ કરીને લીલા વટાણા આવે પણ ખૂબ અને ભાવે પણ ખૂબ વટાણા નુ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#PSઆ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે. Shraddha Patel -
લીલા વટાણા ની કચોરી ચાટ (Green Pea Kachori Chat Recipe In Gujarati)
#December#Winter_season#Tasty😋લીલા વટાણા ની કચોરી ચાટ 😋 POOJA MANKAD -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
#FFC1#Food festival#વિસરાયેલી વાનગીસુધા અગ્રવાલજીની રેસીપી જોઈ લીલા વટાણાની કચોરી બનાવવાની ઈચ્છા હતી. રેસીપી સેવ કરી રાખેલી..એક વાર લીલા વટાણાના પરાઠા બનાવ્યા પણ કચોરી બનાવવાનું મુહર્ત ન આવ્યું😄😆😅હવે લીલા વટાણાની સીઝન જાય એ પહેલા આજે તો કચારી બનાવી જ એવો નિશ્ચય કર્યો.આમ, તો ઉત્તર પ્રદેશ ની રેસીપી છે મારા મમ્મી બનાવતા..નાનપણથી ખાધેલી પણ થોડો ગુજરાતી ટચ આપી ખટ-મધુરો ટેસ્ટ કર્યો છે જેથી ઘરમાં બધાને ભાવે અને વખાણ પણ થાય😆😄 Dr. Pushpa Dixit -
લીલા વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)
#MA#cookpad_gu#cokmpadindiaમાં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે. તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું." માઁ તે માઁ , બીજા વનવગડાના વા" Shivani Bhatt -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
લીલા વટાણા ની ઘારી
#ગુજરાતીઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય Minaxi Solanki -
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
વટાણા-સુજી ની કચોરી
#સ્ટારઆ સ્વાદિષ્ટ અને હેલ્થ છે. રેસીપી નો આઇડિયા યૂટયુબ પરથી લીધો છે. Bijal Thaker -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
આલુ કચોરી
#સ્ટાર્ટઆ કચોરી ને મેં ડિઝાઇન આપી બનાવી છે. આલુ કચોરી દરેક ને ભાવતી વાનગી છે. તેને તમે ટિફિન માં પણ આપી શકો. Daxita Shah -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10390090
ટિપ્પણીઓ