કાેકાેનટ પાન શાેટ્સ

Ami Adhar Desai @amidhar10
#ફરાળી
એકદમ સરળ અને જલદી બની જતી વાનગી છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. અને ફરાળમાં થાેડું અલગ પણ લાગે છે.
કાેકાેનટ પાન શાેટ્સ
#ફરાળી
એકદમ સરળ અને જલદી બની જતી વાનગી છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. અને ફરાળમાં થાેડું અલગ પણ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાેપરુ ને બરાબર છીણી લેવું, ગુલાબ અને પાન ને પણ કાપી લેવું.
- 2
હવે એક માેટા બાઉલમા કાેપરુ, ખાંડ, દાણમ ના દાણા, પાન, ગુલાબ અને ઇલાયચી પાવડર બધુ એકસરખું મીક્ષ કરી લાે. તાે તૈયાર છે આપની ફરાળી વાનગી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુ્ટસલાડ
#જૈનફૂટ અને સૂકામેવાથી બનતી દૂધની વાનગી. બનાવવામાં અને ખાવામાં સરળ. મહેમાન આવે તાે સરળતાથી બની જાય. Ami Adhar Desai -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
પાન રબડી
#SSMઉનાળો હોય એટલે આપણને ઠંડી ઠંડી વસ્તુ ખાવાનું ખૂબ જ ગમે છે હજુ કેરી આવી નથી શાક સારા આવતા નથી તો મેં રવિવારે પાન રબડી બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને ઠંડક આપનારી હતી તેમાં નાખવામાં આવતા બધી સામગ્રી ઠંડક આપે તેવી છે Kalpana Mavani -
-
પાન ટ્ફલ (Pan Truffle Recipe In Gujarati)
#RC4 પાન ટ્ફલ નાગરવેલ ના પાન,ગુલકંદ,વરીયાળી જેવી દેશી સામગી્ મા સફેદ ચોકલેટ ને ક્રીમ ઉમેરી બનતી અંક પ્ કાર ની ચોક્લેટ જ છે.જે નાના બાળકો ને તો ભાવે છે.....પણ મોટાઓ નેય મુખવાસ ની ગરજ સારે એવી કે્વીંગ સમયે ખાવાની મજા પડે એવી વાનગી છે. Rinku Patel -
નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)
- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે. Payalmehta3892@gmail.com -
પાન મિલ્કશેક(Paan Milkshake Recipe in Gujarati)
#GA4#week4આ મિલ્કશેક બનાવવો ખુબજ સરળ છે અને નાના મોટા સૌ ને ખુબજ ભાવસે Megha Mehta -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)
#PSઉનાળા ની ગરમી મા જો રીફ્રેશીંગ ડ્રિન્ક મળી જાય એ પણ ભાવતું તો ખુબ જ તાજગી આવી જાય.આજે મે પણ અહિ એવુ જ એક સમર ડ્રિન્ક બનાવ્યુ છે.તમે પણ બનાવજો ખુબ જ મસ્ત લાગે છે.બાળકો અને બધા ને ટેસ્ટ મા ભાવે તેવુ ડ્રિન્ક છે. Sapana Kanani -
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
કાવો
એકદમ બહાર મળે એવોજ બને છે. અત્યારે વરસાદી સિઝનમાં પીવાની બહુ મજા આવે. શરદી માટે પણ બેસ્ટ. Sonal Karia -
કસ્ટડઁ વીથ સ્ટ્રોબેરી જેલી
#એનિવર્સરી#ડેઝર્ટ્સ/સ્વીટ્સઆ ડેઝટ્ઁસ ખૂબ જ સરળ છે બનાવવામાં અને નાનાં-માેટાં સૈવને ભાવે એવું છે. ઉનાળામાં ખાવાની પણ મજા આવે છે. Ami Adhar Desai -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે. Kunjal Sompura -
બીટ લેમન રાઇસ
#રાઈસઆ રાઇસ ને તમે લંચ બાેક્ષ અને ડીનર માં પણ ખાઇ શકાે અને સાથે રાયતું પણ લઇ શકાે છાે. બીટ અને લેમનનું કાેમ્બીનેસન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તાે ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
મૂંગ દાલ પરાઠા
રૂટિન સામગ્રી માંથીજ બની જતી વાનગી, એકદમ ટેસ્ટી એવા પરાઠા, #VirajNaikRecipes Viraj Naik -
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
રેડ મખની ગે્વી પાસ્તા
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ પાસ્તાની રેડ ગે્વી થાેડી અલગ રીતે બનાવી છે, જે ખૂબ જ સરસ કિ્મી લાગે છે અને સ્ટાટર માટે ખૂબ જ સરસ લાગે છે. નાના-માેટા સાૈવ ને ભાવે એવું છે. Ami Adhar Desai -
દહીં ભલ્લા ચાટ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂટનું નામ આવતા જ બધાને ચાટ યાદ આવે છે. ચાટ એ બધાને જ મનપસંદ વાનગી છે. એકદમ ચટપટી વાનગી છે અને ગમે ત્યારે ખાવાની મજા છે. Ami Adhar Desai -
ચોકલેટ પાન સ્ટફપરોઠા
#નાસ્તો#ઇબુક૧#૧આ રેસિપી એક નવી રેસિપી છે. આ એક સ્વીટ ડીસ છે. આમાં પા ન માં આવતું સ્ટુફિનગ છે અને ચોકલેટ પાવડર એડ કરેલો છે Vaishali Joshi -
ટેંગી પૌંઆ
#ટમેટાઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે. Ami Adhar Desai -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10391955
ટિપ્પણીઓ