કીવી લેમોનેs
#લીલીપીળી વાનગીઓ માટે ફ્રેશ થઈ જઈ એવું ડ્રિંક.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોએલ મા કીવી તુલસી સોડા લીંબુ ફોદી નો એડ કરી બ્લેં ડ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લાઇમ એન્ડ મીન્ટ રિફ્રેશર (Lime Mint Refresher Recipe In Gujarati)
#SFઠંડાં ઠંડા કુલ કુલ..ગરમી માં તાજગી આપે અને માઈન્ડ ફ્રેશ થઈ જાય એવુંશરબત.. Sangita Vyas -
-
પાલક પછાડી
#લીલીપીળી વાનગીઓ માટે બેસ્ટ https://www.facebook.com/groups/361343508037630/permalink/485762398929073/ Rinku Lakhani -
-
બ્લૂ કોરાસો લેમોનેડ
આપણે મોટે ભાગે ડ્રિંક નું સીરપ બહાર થી લાવતા હોઈએ પણ હું અહી ડ્રિંક સાથે સીરપ ની રેસીપી પણ શેર કરું છું.#એનિવર્સરી#ડ્રિંક Viraj Naik -
-
મોહિતો
લીંબુ અને ફુદીના પીવાથી ભુખ સારી લાગે છે અને પાચન પણ સારું થાય છે.#અનીવર્સરી#વેલ્કમ ડ્રિંક Bhavita Mukeshbhai Solanki -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
સર્વ પ્રથમ પાલક, કોથમીર, મેથી જીણા સામરીને દોહીને ૧મોટા બાઉલ લેવાના પછી આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો અને ચણા નો લોટ ત્યારબાદ મીઠુ સ્વાદ પ્રમાણે લીંબુ નો રસ અને સોડા ઉમેરીને ૧ ચમચી જેટલું તેલ નાખીને હાથેથી લોટનો એકદમ મિક્સ કરીને જરૂર પડે તો થોડીક પાણી ઉમેરી શકો અને અંગુઠા અને હાથની પહેલી, બીજી આંગળીઓથી ભજીયા ગરમ તેલ માં પાડતા જાવ અને મિડીયમ ગેસ પર તરો અને તેને ડુંગળી, લીંબુ મરચા થી ખાવા મા આવે છે પણ મે અહી કોથમીર, ફુદીના ની લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે. નોંધ: આ ભજીયા મા ચણા નો લોટ કરતા લીલા શાકભજી વધારે એડ કરવા પરેશે અને આ ભજીયા કુંભણ ગ્રામ ના પ્રખ્યાત ભજીયા છે અને તેને એકદમ તીખા બનાવે છે (આને પકોડા પણ કહેવાય છે) #GA4 #Week3 Bhagwati Ravi Shivlani -
-
-
-
મસાલા તડકા છાસ
હેલો મિત્રો ઉનાડા નો તાપ બહુ લાગે છેને. આખો દિવસ એમ જ થાઈ કે ઠંડુ પાણી, કોલ્ડડ્રિંક્સ જેવી ઠંડી ઠંડી વસ્તુઓ જ પીધા કરીએ.. આમાં પણ ઠંડી ઠંડી છાસ માડી જાય મસાલા વાડી તોતો મજા પડી જાય. અને આજે હું લઈ ને આવી છું છાસ ની રેસીપી માં કૈક નવું.અપડે સૌ મસાલા છાસ તો પીએ જ છીયે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે છાસ માં પણ તડકો લગાવી સકાય ? હા લગાવી જ સકાય ને.ઠંડી ઠંડી મસાલા છાસ માં જો તડકો લાગી જાય તોતો એનો સ્વાદ જ અનેરો થાઈ જાય છે.અને છાસ માં અપડે અપિસું ફુદીના નું ફ્લેવર તેથી આ તડકા છાસ ફુદીના છાસ થી પણ લોકો આને ઓડખે છે.ફ્રેશ ફુદીના નો તડકો અને ઠંડી છાસ. સાંભડતા જ મોઢામાં પાણી આવી ગયા ને... તો ચાલો આજે બનાવીએ મસાલા તડકા છાસ.megha sachdev
-
-
-
-
-
-
ઓરેન્જ મોજીતો
#GA4#week17રિફ્રેશિંગ ડ્રિંકસ બધાને પંદજ હોય છે તેમાં પણ મોજીતો ખાસ છે જેમાં આપણે ફ્લેવર્સ નું વેરીએશન કરી વધુ સ્વાદિષ્ટ કરી શકીએ છીએ.આજે મે ઓરેન્જ નો ઉપયોગ કરી બનાવ્યું છે જેમાં ઓરેન્જ નાં નેચરલ જ્યુસનોજ ઉપયોગ કર્યો છે અને કોઈજ એસેંસ કે કલર નો ઉપયોગ નથી કર્યો ખુબજ સરસ બને છે. khyati rughani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10404730
ટિપ્પણીઓ