રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરું માં પાલક ની પ્યુરી, મીઠું ઉમેરી બેટર તૈયાર કરવું.એક નોનસ્ટિક તવા પર ઉત્તપમ બનવવા ખીરું રેડવું. તેના પર ઝીણા સમારેલા કાંદા, ટામેટા, કેપ્સિકમ, ધાણા રાખવું.
- 2
શાકભાજી વળી સાઈડ ફ્લિપ કરી ચડવા દેવું. હવે આ જ રીતે બીજું ઉત્તપમ બનાવવું. હવે એક ઉત્તપમ લઇ તેના પર લીલી ચટણી અને છેઃઝ ઝીણી લેવું.હવે એના પર બીજું ઉત્તપમ મૂકી તેના પર ચટણી અને છેઃઝ ઝીણી લેવી. હવે તેને વચ્ચે થી કટ કરી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઉત્તપમ
#ઈબુક#Day6અહીં બે પ્રકાર ના ઉત્તપમ બનાવ્યા છે. ટામેટા કાંદા નું મિક્સર અને કોર્ન,ચીઝ અને કેપ્સીકમ નું મિક્સર બનાવ્યું છે. Asmita Desai -
-
-
-
-
-
-
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
ચીઝ મિક્સ ઉત્તપમ(Cheese mix Uttapam Recipe in Gujarati)
યુનિક, ટેમ્પ્તિંગ, spicy, 🧀#GA4 #Week4 #trend Devanshi Chandibhamar -
-
-
-
-
-
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10456364
ટિપ્પણીઓ