હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#બર્થડે

હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati)

#બર્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1,વ્યક્તિ
  1. હેલ્ધી પીઝા base mate
  2. 1વાટકી રવો
  3. 2ચમચી ચણાનો લોટ
  4. 1વાટકી દહીં
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 પેકેટ enno
  7. 2 ચમચી તેલ
  8. 2 ચમચી આદુ મરચા
  9. 1 વાટકી પાણી
  10. સ્ટફિંગ માટે
  11. 3 થી4બટેટા
  12. 1 વાટકી દાબેલી મસાલો
  13. સજાવટ માટે
  14. 1 વાટકી ઝીણીસેવ
  15. 1વાટકી પીઝા સૌસ
  16. 2 ક્યૂબ ચીઝ
  17. 1 નાની વાટકી ટોમેટો સૌસ
  18. 1 નાની વાટકી ગ્રીન ચટણી
  19. 1 નાની વાટકી મસાલા શીંગ
  20. 1 નાની વાટકી ટુટી ફૂટી
  21. 1 નાની વાટકી ડુંગળી
  22. 1 નાની વાટકી કેપિકમ ચોરસ પીસ મી સમારેલ
  23. 1 નાની વાટકી ટામેટા ચોરસ પીસ મા સમારેલ
  24. 1 નાની વાટકી કોથમીર ઝીણી સમારેલ
  25. થોડા ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને ચણા નો લોટ લઈ ને તેમાં મીઠું ઉમેરો ને પછી આદુ મરચા ઝીણા સમારેલા ઉમેરો,દહીં અને તૈલ ઉમેરી ને બધું મિક્સ કરો પછી તેમાં પાણી ઉમેરી ને ખીરું ત્યાર કરો ખીરું ત્યાર થ ઇ જઈ પછી તેને એક થાળી માં થોડું તેલ લગાવી ને તેમાં ખીરું ઉમેરવું ને પછી તેને boil કરવા મૂકવું ૧૫ મિનિટ માં રવા નો પીઝા base ready

  2. 2

    હવે એક તપેલી માં એક નાની ચમચી તેલ લઇ તેમાં દાબેલી મસાલો ગરમ કરી ને તેમાં બાફેલા ને સમેશ કરેલા બટાકા મિક્સ કરો તો ત્યાર છે સ્ટફિંગ

  3. 3

    હવે ત્યાર થયેલ પીઝા બેઝ ને ઠડું કરી ને તેને બે ભાગ માં ક્ટ કરો

  4. 4

    હવે બને પીઝા બેઝ પર પીઝા સૌ સ અને ગ્રીન ચટણી લગાવી

  5. 5

    પછી તેના પર સ્ટફિંગ માટે નું પૂરણ પાથરી દો ને ઉપર ડુંગળી,ટામેટા,ને કેપ્સીકમ ગોઠવો પછી ઉપર ઝીણી સેવ, ટુટી ફુટી,કોથમીર,ઓરેગાનો,ચિલિફ્લક્ષે,મસ્લા શીંગ ઉમેરો ને ઉપર ચીઝ નું એક લેયર કરો

  6. 6

    હવે તેના પર બીજું જે કટ કરેલું પડ છે જેના પર પીઝા સૌષ ને ગ્રીન ચટણી લગાવેલ છે એ મૂકી અન ફરી ઉપર જે પડ થયું એના પર પીઝા સોં સ ને ગ્રીન ચટણી લગાવી ને ફરી સ્ટફિંગ પથરવું ને ફરી તેના પર ડુંગળી ને ટામેટા ને કેપ્સીકમ ગોઠવા ને ઉપર સોં સ ને દાડમ ના દાણા ને મસાલા શીંગ,ટુટી ફુટી ને ઝીણી સેવ પાથરવી ઉપર થોડી કોથમીર નાખવી ને ઉપર થોડા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનેi નાખવા ને પછી ચીઝ નુંલયેર કરવું

  7. 7

    અને આપડે ગુજરાતી લોકો ચાઈનીઝ હોય કે પંજાબી છાશ તો જોઈએ જ એટલે તેને છાશ કે કોઈ પણ ઠંડા પીના સાથે serve કર્યું છે તો ત્યાર છે હેલ્ધી ચીઝી દાબેલી પીઝા આશા છે કે તમને તમારા બાળકો માટે એક હેલ્ધી પીઝા ગમિયો હસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

ટિપ્પણીઓ

Similar Recipes