ચૂરમાના લાડુ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ચતુર્થી
આ લાડુ ખૂબ જ પાેષ્ટીક છે. આ માપ પ્રમાણે સરસ બની જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. 2 કપઘઉંનાે જાડાે લાેટ
  2. 1 કપકાપેલાે ગાેળ
  3. 1/2 કપદેશી ઘી
  4. 2માેટી ચમચી ચણાનાે જાડાે લાેટ
  5. 2 ચમચીકાપેલા બદામ, પીસ્તા, કાજૂ, દા્ક્ષ
  6. 1 ચમચીઇલાયચી પાવડર, ખસખસ, તલ
  7. તેલ તળવા અને માેણ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    લાેટમાં તેલનું માેણ નાંખી પાણી રેડી લાેટ બાંધી મુઠીયા બનાવવા.

  2. 2

    મધ્યમ તાપે બધા મુઠીયા તળી લેવા. ઠંડા પડે એટલે હાથે ભૂકાે કરી ગા્ઇન્ડર મા ફેરવી લેવા.

  3. 3

    ત્યારબાદ ઘી ગરમ કરી ગાેળ નાંખવાે, ગાેળ પીગળે એટલે તેમાં કાપેલા ડા્યફૂટ બધા નાંખી દેવા.મુઠીયાના મીક્ષચરને ઉમેરી દેવું. એકસરખું કરી લેવું, પછી સહેજ ઠંડું પડે એટલે લાડવા વાળી લેવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes